આજરોજ આમ આદમી પાર્ટી જિલ્લા દ્વારા ધાનેરા તાલુકાના ગોલા ગામે જન સંવાદ કાર્યક્રમ યોજાયો જે પ્રસંગે જિલ્લા પ્રમુખ ડો. રમેશભાઈ પટેલ પ્રવકતા હાર્દિક ઠકકર ડીસા તથા ઉપપ્રમુખ સાગર દેસાઈ , યુવા પ્રમુખ રાણા દેસાઈ , ઈન્દ્રભાઈ તુવર , કાળુભાઇ તરક , અજમલભાઇ હાજર રહ્યા હતા. આ જન સંવાદ કાર્યક્રમ પાર્ટી ની કાર્યો થી પ્રભાવિત થઈ 200 થી વધુ કાર્યકર્તા જોડાયા હતા જેમાં પૂર્વ સરપંચ તેમજ પંચાયત સદસ્ય તેમજ યુવાનો પાર્ટી જોડાયા હતા.