કાંકરેજના પાદર ગામે વીજ વાયર તૂટતાં ગાય.આખલાનું મોત

પાદર ગ્રામ પંચાયતની પાણીની ટાંકી પાસે મેન લાઈનમાંથી વીજવાયર તૂટતાં બની ઘટના

જીવતો વીજવાયર ગાય આંખલા પર પડતા બન્ને નું ઘટના સ્થળે મોત નીપજ્યું

બન્ને પશુઓના મોત થતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટ્યા

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા