શહેરમાં તસ્કરોનો પડાવ હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. ગત રોજ રેલનગરમાં મંદિરનું છતર અને દાનપેટી તેમજ નંદી પાર્કમાં એક શિક્ષકના ઘરમાં રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. રેલનગરના ભક્તિ ચોકે પાસે આવેલા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરમાં ગ્રીલનો નકુચો તોડી પંચધાતુનું છતર અને દાનપેટી તોડી રોકડ રકમ મળી 10 હજારની મતા ચોરી થતા પૂજારી વિનોદગીરી શાંતિગીરી ગોસ્વામી(ઉ.વ.45, રહે ગાંધીગ્રામ, અક્ષરનગર)એ ફરિયાદ નોંધાવતા પ્ર. નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જ્યોતિનગર મેઈન રોડ, નંદી પાર્ક - 5મા રહેતા અને માસુમ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા પંકજભાઈ નરશીભાઈ ભાલોડીયા (ઉ.વ.55) આજે વહેલી સવારે પરીવાર સાથે જામજોધપુર મામાને ત્યાં ધાર્મિક કામ માટે ગયા હતા. સાંજે પરત ફર્યા તે દરમ્યાન તેના મકાનમાંથી બીજા માળે બે રૂમમાંથી તસ્કરો રૂ.12 હજા2ની રોકડની ચોરી કરી હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અપહરણ તથા પોક્સોના ગુન્હામાં પકડવાના બાકી સહ આરોપી શાંતિભાઇ કરશનભાઇ શિયાળ રહે.ચાંચબંદર,તા.રાજુલા, જિ.અમરેલી,વાળાને રાજુલા મુકામેથી હ્યુમન તથા ટેકનિકલ સ્ત્રોતના માધ્યમથી શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હામાં પકડવાના બાકી સહ આરોપી શાંતિભાઇ...
राजस्थान विधानसभा में फिर गूंजे मुर्दाबाद के नारे, शिक्षा मंत्री से मांगा इस्तीफा
राजस्थान विधानसभा में बजट सत्र में विपक्ष ने आदिवासियों का DNA वाला मुद्दा उठाया. विपक्ष ने शिक्ष...
অসমীয়া গহনাৰ জনপ্ৰিয় প্ৰতিষ্ঠান ডুগডুগী ৰ সৰ্বশ্ৰেষ্ঠ ১২গৰাকী গ্ৰাহকলৈ আকৰ্ষণীয় উপহাৰ।ৰাজ্যৰ মেকআপ আৰ্টিষ্টলৈও বিশেষ অফাৰ।
১৫টাকৈ ৰাষ্ট্ৰীয় আন্তঃৰাষ্ট্ৰীয় বঁটা প্ৰাপক শুদ্ধ অসমীয়া গহনাৰ জনপ্ৰিয় প্ৰতিষ্ঠান...
मिसाइल नहीं बवाल है! दुश्मनों की खैर नहीं, पलभर में टारगेट को धुआं-धुआं कर देगी MP-ATGM
नई दिल्ली। रक्षा अनुसंधान एवं विकास संगठन (DRDO) लगातार भारतीय सेना के हाथ मजबूत कर रहा है।...
વર્ષ 2020 માં, દેશભરમાં 47 હજારથી વધુ POCSO કેસ નોંધાયા: સરકાર
દેશમાં બાળકો સામેના જાતીય શોષણના મામલાઓ પર લગામ લગાવવી મુશ્કેલ બની રહી છે. વર્ષ 2020માં પોક્સો...