કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓએ અમદાવાદીઓને આજે મોટી ભેટ આપી છે. એ દરમ્યાન તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં.
અમિત શાહે અમદાવાદમાં 4 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું
અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
નરેન્દ્રભાઈની સરકાર આવ્યા બાદ 'કર્ફ્યુ' શબ્દ ભૂતકાળ થઇ ગયો: શાહ
અમદાવાદમાં AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોનું અમિત શાહે આજે લોકાર્પણ કર્યું છે. જેમાં નારણપુરા શાળા નંબર-6, ઘાટલોડિયા શાળા નંબર-2, વાડજની ગાંધીનગર શાળા નંબર-2 અને થલતેજની શાળા નંબર-2નું ઉદ્ઘાટન કર્યું છે. આ સ્માર્ટ સ્કૂલો વિવિધ સુવિધાઓથી સજ્જ છે.
આ લોકાર્પણ દરમ્યાન અમિત શાહે સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 'બે પ્રકારના લોકો હોય છે. એક એ કે જે પાંચ વર્ષ સુધી કચ્છમાં પરસેવો પાડીને કામ કરે અને બીજા એવા માણસો પણ હોય છે કે જે ચૂંટણી આવે એટલે પાંચ મહિના પહેલા ઝભ્ભો સિવડાવી આવી જાય.'
વધુમાં જણાવ્યું કે, 'કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં વારંવાર રમખાણો થતાં પણ નરેન્દ્રભાઈની સરકાર આવ્યા બાદ 'કર્ફ્યુ' શબ્દ ભૂતકાળ થઈ ગયો. આજે ગુજરાતમાં રાતના 12 વાગે પણ 10 તોલા સોના સાથે દીકરી ગરબા રમવા જાય તો માતા-પિતાને ચિંતા કરવી પડતી નથી.'
એ સિવાય કહ્યું કે, 'ગુજરાતમાં 24 કલાક સુધી વીજળી આપવાનું કામ ભાજપની સરકારે કર્યું, પહેલા એવો સમય હતો કે લોકો એમ કહેતા કે સાહેબ વાળુંના સમયે તો વીજળી આપો. ગુજરાતની જનતા કોંગ્રેસ અને ભાજપની બરાબર ઓળખે છે અને તેથી જ આગામી પાંચ વર્ષ પણ અમારી સરકાર જ ચાલવાની છે. હું ગુજરાતનાં જુવાનિયાઓને કહીશ કે તમે તો કોંગ્રેસનું શાસન જોયું જ નથી, એટલે એવી ભૂલ ન કરતાં કે શાંતિ ડહોળાય, તમારા માતા-પિતાને પૂછજો ગુજરાત પહેલાં કેવું હતું અને હવે કેવું છે.'
ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ટ્યુટી મીટમાં હાજરી આપશે
તદુપરાંત તેઓ કાંકરિયા પાસેના ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ટ્યુટી મીટમાં હાજરી આપશે. એ સિવાય સાંજે 36મી નેશનલ ગેમ્સ 2022ના કાર્યક્રમમાં હાજરી આપશે અને મેસ્કોટનું અનાવરણ કરશે.
ટૉપ સ્ટોરીઝ
ગુજરાત
શું ચાલે
જોવા જેવું
VTV વિશેષ
Breaking News / શિક્ષક દિન નિમિતે CM ભુપેન્દ્ર પટેલનુ સંબોધન, કહ્યું- શિક્ષણ જ સર્વે સમસ્યાનું છે સમાધાન, ટેક્નોલોજી આધારિત મુલ્યાંકન કરનારૂં સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય
Breaking News / પાકિસ્તાનમાં આવેલા પૂરથી અત્યાર સુધીમાં 1290 લોકોના મોત થયાઃ WHO
Breaking News / લમ્પી વાયરસ બાદ હવે ગુજરાતમાં વધુ એક રોગે દેખા દીધી: સુરેન્દ્રનગરમાં 38 ઘેટામાં શિપ પોક્સ નામનો રોગ જોવા મળ્યો, શિપ પોક્સથી 18 ઘેટાના મૃત્યુ થયા, 15 કિલોમીટરની ત્રિજ્યામાં 2283 જેટલા ઘેટાનું કરાયું રસીકરણ
Breaking News / અમદાવાદ: પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રાહુલ ગાંધીની વધુ કેટલીક જાહેરાત, કહ્યું 'કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના બેરોજગાર યુવાનોને 3000 રૂ. બેરોજગારી ભથ્થું આપીશું, ગુજરાતના પશુપાલકોને પ્રતિ લીટર દૂધ પર 5 રૂ. સબસિડી આપીશું'
Breaking News / અમદાવાદ: પરિવર્તન સંકલ્પ સંમેલનમાં ગુજરાતના ખેડૂતોને લઇ રાહુલ ગાંધીનું મોટું એલાન, કહ્યું 'જો અમારી સરકાર બનશે તો ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશું'
Breaking News / અમદાવાદ: પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રાહુલ ગાંધીનું સંબોધન, કહ્યું- ગુજરાતમાં લોકો 25 વર્ષથી સહન કરી રહ્યા છે, આ લડાઈ ભાજપ-કોંગ્રેસ વચ્ચે નથી, કોની સામે લડી રહ્યા છીએ તે પહેલા સમજવું પડશે
Breaking News / અમદાવાદ: પરિવર્તન સંકલ્પ સંમેલનમાં અશોક ગેહલોતે કહ્યું- ગાંધીના ગુજરાતમાં દારુબંધીની માત્ર નામની જ છે
Breaking News / બનાસકાંઠાઃ ડીસાના DySP ડૉ. કુશલ ઓઝાને સિદ્ધપુર ગુરુકુલ મંદિર પાસે વહેલી સવારે નડ્યો અકસ્માત, સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર થાંભલા સાથે ટકરાઇ, DySP સહિત તેમના માતા-પિતાને ગંભીર ઇજા
Breaking News / નવી દિલ્હીઃ નીતીશ કુમારની આવતીકાલે દિલ્હીમાં શરદ પવાર, કેજરીવાલ, અખિલેશ યાદવ સહિત કેટલાક નેતાઓ સાથે મુલાકાત
Breaking News / જૂનાગઢમાં CR પાટીલનું મોટું નિવેદન: ચૂંટણીમાં મહિલાઓને વધુ ટીકીટ આપવાના સંકેત આપ્યા, કહ્યું 'ચૂંટણી જાહેર થતા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે, નરેન્દ્રભાઈ મોદી જીતી શકે તેવી મહિલાઓને ટીકીટ વધુ આપી શકે છે'
Breaking News / સુરતમાંથી ક્રાઈમ બ્રાંચે ઝડપ્યો રૂ. 20.90 લાખની કિંમતનો કુલ 209.06 ગ્રામનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો, બે મહિલાઓની કરી ધરપકડ
Breaking News / અમદાવાદ: રિવરફ્રન્ટમાં પરથી યુવકની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી, અન્ય ધર્મની યુવતી સાથે લગ્ન કર્યા હોવાના કારણે હત્યા કરાઇ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Breaking News / બનાસકાંઠા: ડીસાના DYSP ડો. કુશલ ઓઝાનો વહેલી સવારે સિદ્ધપુર ગુરુકુલ મંદિર નજીક અકસ્માત સર્જાયો, DYSP સહિત તેઓના માતા-પિતાને ગંભીર ઇજા, કાર ચાલકનો આબાદ બચાવ
Breaking News / ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો: ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ બાદ હવે મહામંત્રી વિનયસિંહ તોમરે જૂથબંધીના કારણે આપ્યું રાજીનામું, વિનયસિંહ NSUIમાં પણ જવાબદારી નિભાવી ચૂક્યાં છે
Breaking News / ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેને વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો

પ્રહાર / જુવાનિયાઓ ભૂલ ન કરતાં, તમે કોંગ્રેસનું શાસન જોયું નથી, માતા-પિતાને પૂછજો: અમદાવાદમાં અમિત શાહનું મોટું નિવેદન
TEAM VTV 11:13 AM, 04 SEP 22 | UPDATED: 11:26 AM, 04 SEP 22 amit shah big statement against congress party in ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓએ અમદાવાદીઓને આજે મોટી ભેટ આપી છે. એ દરમ્યાન તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં.
Ads by
અમિત શાહે અમદાવાદમાં 4 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું
અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
નરેન્દ્રભાઈની સરકાર આવ્યા બાદ 'કર્ફ્યુ' શબ્દ ભૂતકાળ થઇ ગયો: શાહ
અમદાવાદમાં AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોનું અમિત શાહે આજે લોકાર્પણ કર્યું છે. જેમાં નારણપુરા શાળા નંબર-6, ઘાટલોડિયા શાળા નંબર-2, વાડજની ગાંધીનગર શાળા નંબર-2 અને થલતેજની શાળા નંબર-2નું ઉદ્ઘાટન કર્યું છે. આ સ્માર્ટ સ્કૂલો વિવિધ સુવિધાઓથી સજ્જ છે.
આ લોકાર્પણ દરમ્યાન અમિત શાહે સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 'બે પ્રકારના લોકો હોય છે. એક એ કે જે પાંચ વર્ષ સુધી કચ્છમાં પરસેવો પાડીને કામ કરે અને બીજા એવા માણસો પણ હોય છે કે જે ચૂંટણી આવે એટલે પાંચ મહિના પહેલા ઝભ્ભો સિવડાવી આવી જાય.'
ચૂંટણીમાં સૌરાષ્ટ્રનું સુકાન જૂના જોગીને આપવાની તૈયારીમાં ભાજપ? બંધ બારણે થઈ ખાસ મીટિંગ
મેહુલ બોઘરા પર હુમલા બાદ સુરત પોલીસની TRB જવાનોને લઈને મોટી કાર્યવાહી
ડિમાર્ટના દામાણી કરશે Jhunjhunwala ની અબજોની સંપત્તિની દેખરેખ, હંમેશાથી રહ્યા છે ગુરુ અને મિત્ર
વધુમાં જણાવ્યું કે, 'કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં વારંવાર રમખાણો થતાં પણ નરેન્દ્રભાઈની સરકાર આવ્યા બાદ 'કર્ફ્યુ' શબ્દ ભૂતકાળ થઈ ગયો. આજે ગુજરાતમાં રાતના 12 વાગે પણ 10 તોલા સોના સાથે દીકરી ગરબા રમવા જાય તો માતા-પિતાને ચિંતા કરવી પડતી નથી.'
એ સિવાય કહ્યું કે, 'ગુજરાતમાં 24 કલાક સુધી વીજળી આપવાનું કામ ભાજપની સરકારે કર્યું, પહેલા એવો સમય હતો કે લોકો એમ કહેતા કે સાહેબ વાળુંના સમયે તો વીજળી આપો. ગુજરાતની જનતા કોંગ્રેસ અને ભાજપની બરાબર ઓળખે છે અને તેથી જ આગામી પાંચ વર્ષ પણ અમારી સરકાર જ ચાલવાની છે. હું ગુજરાતનાં જુવાનિયાઓને કહીશ કે તમે તો કોંગ્રેસનું શાસન જોયું જ નથી, એટલે એવી ભૂલ ન કરતાં કે શાંતિ ડહોળાય, તમારા માતા-પિતાને પૂછજો ગુજરાત પહેલાં કેવું હતું અને હવે કેવું છે.'
ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ટ્યુટી મીટમાં હાજરી આપશે
તદુપરાંત તેઓ કાંકરિયા પાસેના ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ટ્યુટી મીટમાં હાજરી આપશે. એ સિવાય સાંજે 36મી નેશનલ ગેમ્સ 2022ના કાર્યક્રમમાં હાજરી આપશે અને મેસ્કોટનું અનાવરણ કરશે.
નેશનલ ગેમ્સની એન્થેમ લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 36માં રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેમ્સનું ઍન્થમ લૉન્ચ કરાશે. આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે. 36મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની 36 રમતોમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 હજાર જેટલાં રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. 36મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે આજે સાંજે 6.00 કલાકે યોજાશે.