દેશભક્તિ અને રાષ્ટ્રસેવાના રંગે રંગાઈ ને નાનપણ થી જ ભાજપ સાથે જોડાઇ ને વોર્ડ યુવા મોરચાના પ્રમુખ તરીકે શરુઆત કરી ને વોર્ડ ના ઇન્ચાર્જ, મહામંત્રી, પ્રમુખ, પ્રભારી બની ને સતત 3 ટર્મ સુધી શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ બનીને હાલ વોર્ડ નંબર 14 ના કોર્પોરેટર અને પા. પુ. સમિતિ ના વાઇસ ચેરમેન .તેમજ ભુતકાળમાં પોલીસ સલાહકાર અને પુરવઠા બોર્ડ ના સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી ચુક્યા છે. વિધાનસભા 70 ના બક્ષીપંચ મોરચાના પ્રભારી તરીકે ની જવાબદારી ધરાવતા વોર્ડ નંબર 14 ના જાગૃત કોર્પોરેટર શ્રી નિલેશભાઈ જલુ નો આજ મંગલ જન્મદિવસ છે.
તેમનો મો. નં. 9924888100 છે.