દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે
ઝાલોદ તાલુકા ના મુખ્ય મથક ઝાલોદ ખાતે આવેલ રામસાગર તળાવ ના અવણા ની બાજુમાં કુત્રિમ તળાવ બનાવીને ગણેશ વિસર્જન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું જેના પગલે ઝાલોદ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે ગણેશ_વિસર્જન_માટેની_તડામાર_તૈયારીઓ ચાલી રહી છે