પાલીતાણા ના શેત્રુંજી ડેમ ખાતે આધેડનો આપઘાત પાલીતાણા રૂરલ પોલીસે સુસાઈટ નોટ કબજે કરી તપાસ હાથ કરી
શેત્રુંજી ડેમના વડલા નિચે દોરડા વડે ગળે ફાંસોખાઈ આધેડે આપઘાત કર્યો
ભાવનગરના ઉમેશભાઈ કે પટેલ નામના આધેડે અગમ્ય આત્મહત્યા કરી
લાશ પાસેથી 1 પનાની સુસાઈટ નોટ મળી આવી, સુસાઈટ નોટ આધારે તપાસ હાથ ધરવામાં આવી
પોલીસ દ્વારા લાશને પી. એમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી
 
  
  
  
   
   
   
  