શિહોરના અમદાવાદ રોડના રેલવે ફાટકથી લોકો ત્રાહિમામ
નેતાગીરી ની ઈચ્છાશક્તિના ભાવેશ શહેરની એક લાખની વસ્તી અમદાવાદ રેલવે ફાટકના ત્રાસથી ત્રાહિમ રોકારી ઊઠે છે ભાવનગર જિલ્લાઓના નેતાઓ જેના એક ફીને વિધાનસભા કે લોકસભા ગાંધીનગર દિલ્હી સુધીના કામ તળ થવા લાગે છે એમ પણ દેશના પ્રધાનમંત્રી ગુજરાતના હોય તો શું કોઈ પણ સમસ્યા નું સમાધાન તુરંત મળે છે તેને એકવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ શિહોરના અમદાવાદ રોડ પર રેલવે ફાટકની કામગીરી કરવા મનાવતા લોકો પરેશાન થયા છે ત્યારે અકસ્માતની ઘટના પણ બની હતી