શિહોરના ગોદાવરી સ્કૂલ પાસે ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું નવી પાઈપ લાઈનો નાખવાનું કામ શરૂ શિહોરના અમદાવાદ રોડ ગોદાવરી સ્કૂલ નજીક ગટરનો મામલો છેલ્લા બે દિવસથી ખુબ ચર્ચામાં અને રાહતના સમાચાર આવ્યા છે જેમાં કામ શરૂ કરવામાં આવ્યું છે અને ગટરના પાણી બાબતની સમસ્યા ઘેરી બની હતી જે છેલ્લા બે દિવસથી સ્થાનિક લોકો દ્વારા રોજ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેને લઈને નગરપાલિકા તંત્ર જાગ્યું છે અને ચીફ ઓફિસર ઘટના સ્થળે નિરીક્ષણ કરવા દોડી ગયા હતા. હાલ કામ શરૂ કરવામાં આવ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
31st ને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર ફ્લેગમાર્ચનું આયોજન
31st ને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર ફ્લેગમાર્ચનું આયોજન
তিনিচুকীয়াত নৈশ বাছত অভিযান চলাই বৃহৎ পৰিমাণৰ ড্ৰাগছ জব্দ তিনিচুকীয়া আৰক্ষীৰ
তিনিচুকীয়া আৰক্ষীয়ে প্ৰতিটো দিনতে অব্যাহত ৰাখিছে ড্ৰাগছ বিৰোধী অভিযান ৷
আজি পুৱাই তিনিচুকীয়া...
মৰাণত বিলাসী বাহনত ছাগলী চুৰ কৰা তিনিটা গভাইত চোৰক জেললৈ প্ৰেৰণ
মৰাণত বিলাসী বাহনত ছাগলী চুৰ কৰা তিনিটা গভাইত চোৰক জেললৈ প্ৰেৰণ
2 ઓગસ્ટ ના દિવસે ગુજરાત ના 33 જિલ્લાઓ માં ચાલતા દારૂ ના અડ્ડાઓ નું લીસ્ટ આપીશ : મેવાણી
2 ઓગસ્ટ ના દિવસે ગુજરાત ના 33 જિલ્લાઓ માં ચાલતા દારૂ ના અડ્ડાઓ નું લીસ્ટ આપીશ :...