*જય શ્રી અંબે જગદંબે* 🙏

 *શ્રી શક્તિ ગ્રુપ આનંદપ્રકાશ બ્રહ્મસમાજ મિત્ર મંડળ,ડીસા* *દ્વારા ડીસા થી અંબાજી પગપાળા યાત્રા માં નગર પાલિકા સદસ્ય શ્રી શૈલેષભાઈ* *રાયગોર ના આમંત્રણ ને માન આપી ડીસા નગપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઇ ઠક્કર, અને દેવુભાઇ* *માળી,દિનેશભાઈ સૈની,, પ્રશાંત સિંહ ભાટી,, ભરતભાઈ પટેલ,, શૈલેષભાઈ* *પ્રજાપતિ,, વર્ષાબેન પટેલ વગેરે સંઘ માં જોડાયા અને ચંડીસર મુકામે માતાજી નો પ્રસાદ લીધો* .

 *માં અંબા ના જય નાદ સાથે ભક્તિમય વાતાવરણ માં માં નો જય જય કાર બોલાવ્યો.*

 *શ્રી શક્તિ ગ્રુપ ના તમામ ટ્રસ્ટીઓનો ખુબ ખુબ આભાર માં ના દર્શન અને પ્રસાદી નો લાભ આપવા બદલ* .