પાલનપુર ના કરજોડા અને પાલનપુર રેલ્વે સ્ટેશન વચ્ચે જયપુર બાંદ્રાઅરાવલી એક્સપ્રેસ ની ચાલુંટ્રેન માંથી એક અજાણ્યો યુવક પડી જતાં મૃત્યુ પામેલ છે.જેથી રેલ્વે પોલિસ ને જાણ થતાં પોલીસ ઘટનસ્થળે પહોચી ગઈ છે.જેમાં પોલીસ તપાસમાં આ યુવકે કાળા કલરનું ટી શર્ટ અને કાળા કલરનું જીન્સ પહેરેલ હતું.અને હાથના કલાઇમાં ઇંગ્લિશમાં કાળુસિંહ અને કિરણ લખેલ હતું.જેથી રેલ્વે પોલિસ સ્ટેશન ખાતે crpc કલમ 174 મૂજબ નો બનાવ દાખલ કરી મરણ જનાર વાલી વારસાને પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા અપિલ કરવામાં આવી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા અને ખાંભા તાલુકા તાલુકા ની સાવરકુંડલા ખાતે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્રારા જાતીય સમાનતા ની તાલીમ યોજાઈ.
સાવરકુંડલા ખાતે જેન્ડર તાલીમ યોજાઈ હતી આ તાલીમ માં 43 ફિલ્ડ ફેસીલેટર સાવરકુંડલા તથા ખાભા તાલુકા...
काजोलकडे पैशांची काय कमी? या गोष्टीमुळे नेटकरी करतायत ट्रोल..। Kajol devgan । HPN MARATHI NEWS
काजोलकडे पैशांची काय कमी? या गोष्टीमुळे नेटकरी करतायत ट्रोल..। Kajol devgan । HPN MARATHI NEWS
દેશવાસીઓને ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ, કેરાળામાં મેઘરાજાની મોડી એન્ટ્રીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી
ભારત દેશમાં દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ફરી એકવાર આકરી ગરમી શરૂ થવા જઈ રહી છે....
૧૪૪ ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ને જાનૈયાનુંવેશ ધારણ કરી દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડયો
ગુજરાત રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓ પૈકી ટોપ 24 ની યાદીમાં પ્રથમ નંબરના આરોપીને પકડવા માટે પોલીસે...