હિમકર સિંહ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં પ્રોહીબીશનના ગુનાના આરોપી જે પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.જે અંતર્ગત અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના સી પાર્ટ ગુનો રજીસ્ટર કરી પ્રોહીબીશન કલમ-૬૫(એ)(ઈ) અને ૧૧૬(બી) તેમજ ૯૮(૨) મુજબના ગુનાના એક માસથી નાસતા-ફરતા આરોપીને પ્રકાશભાઇ રાણાભાઇ ડેર ઉ.વ.૩૪ ધંધો-ખેતી રહે.મોણપુર ગામ ચિતલ પ્લોટ વિસ્તાર તા.જિ.અમરેલીથી પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ની ટીમ....
પ્રોહીબીશનના ગુનાના કામે એક માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપીને મોણપુર ગામેથી પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_ad90768b01a3bb32e0fc030ff5be1933.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)