હુડકો ચોકડી પાસે આવેલ લીજજત પાસડ નજીક સર્વિસ રોડ પરથી પસાર થતી રીક્ષામાંથી પ્લાસ્ટીકના બાચકામાં છુપાવેલ વિદેશી દારૂના 96 પાઉચ અને રીક્ષા મળી રૂ।1 હજારના મુદ્દામાલ સાથે ગોપાલ સતવારાને પોલીસે દબોચી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત અનુસાર આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે હુડકો ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતાં સર્વિસ રોડ પરથી પસાર થતી રીક્ષા નં.જીજે-03 બીએક 2175 ને લીજજત પાપડ પાસે અટકાવીને તેમાં તપાસ કરતાં પ્લાસ્ટીકના બાચકાના પાર્સલમાં છુપાવેલ વિદેશી દારૂના 96 પાઉચ મળી આવ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Goa Visit: आज गोवा में पीएम मोदी करेंगे 37वें राष्ट्रीय खेलों का उद्घाटन, देशभर के हजारों एथलीट लेंगे भाग
प्रधानमंत्री नरेन्द्र मोदी गोवा में पहली बार हो रहे 37वें राष्ट्रीय खेलों का गुरुवार को उद्घाटन...
G20 Summit से पहले कहां गायब हुए Delhi के कुत्ते? | Ground Report
G20 Summit से पहले कहां गायब हुए Delhi के कुत्ते? | Ground Report
'संकट में NCP का अस्तित्व, महाराष्ट्र में जल्द कुछ बड़ा होगा', जानिए पवार के इस्तीफे पर किधर है BJP का इशारा
नई दिल्ली, राष्ट्रवादी कांग्रेस पार्टी (एनसीपी) अध्यक्ष के पद से शरद पवार के इस्तीफे के बाद...
50MP कैमरा और 16GB रैम वाला OPPO का 5G फोन मिल रहा बेहद सस्ता, यहां जानें ऑफर डिटेल्स
OPPO A78 5G Sale Discount Offer OPPO A78 बजट 5G स्मार्टफोन को सस्ते में खरीदने का मौका मिल रहा...