હુડકો ચોકડી પાસે આવેલ લીજજત પાસડ નજીક સર્વિસ રોડ પરથી પસાર થતી રીક્ષામાંથી પ્લાસ્ટીકના બાચકામાં છુપાવેલ વિદેશી દારૂના 96 પાઉચ અને રીક્ષા મળી રૂ।1 હજારના મુદ્દામાલ સાથે ગોપાલ સતવારાને પોલીસે દબોચી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત અનુસાર આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે હુડકો ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતાં સર્વિસ રોડ પરથી પસાર થતી રીક્ષા નં.જીજે-03 બીએક 2175 ને લીજજત પાપડ પાસે અટકાવીને તેમાં તપાસ કરતાં પ્લાસ્ટીકના બાચકાના પાર્સલમાં છુપાવેલ વિદેશી દારૂના 96 પાઉચ મળી આવ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળવદ ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો
હળવદ ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો
લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા બાદ આમિર ખાન કરવા જઈ રહ્યો છે આટલું મોટુ બલિદાન, ચૂકવશે આટલી મોટી કિંમત!
બોલિવૂડ એક્ટર આમિર ખાન એક સમયે ઈન્ડસ્ટ્રીના એવા કલાકારોમાંથી એક હતા, જેમની ફિલ્મો સરળતાથી 100...
જિલ્લામાં આવેદનનો સિલસિલો યથાવત, આશા વર્કર બહેનો અને ફેસીલીટારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
જિલ્લામાં આવેદનનો સિલસિલો યથાવત, આશા વર્કર બહેનો અને ફેસીલીટારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
TV9 Headlines @ 1 PM | 08-11-2022 | TV9GujaratiNews
TV9 Headlines @ 1 PM | 08-11-2022 | TV9GujaratiNews
સુકા ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.જી.ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે...