શ્રી સી.એચ.શાહ મૈત્રીવિદ્યાપીઠના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓએ સ્થાનિક પર્યટન અંતર્ગત ભગિની સંસ્થાઓની મુલાકાત લીધી.ડૉ.એલ.એમ.ધ્રુવ બાલાશ્રમના નિયામકશ્રી દાદુભા વાઘેલાએ સંસ્થાદર્શન અંતર્ગત વિગતે માહિતી આપી.શ્રીમનસુખભાઈ દોશી લોકવિદ્યાલય ખાતે નિયામકશ્રી બળદેવભાઈ દેસાઈએ સંસ્થાના વિકાસની પ્રેરક વાતો જણાવી.આચાર્યશ્રી જાતુષભાઈ જોષીએ સૌને શાબ્દિક આવકાર આપ્યો.ડૉ.જયશ્રીબેન દેસાઈ, ડૉ.કેતનભાઈ ગોહેલ તથા તમામ અધ્યાપકો આ પરિચય પ્રવાસમાં સાથે જોડાયાં હતાં.બંને સંસ્થામાં તાલીમાર્થી બહેનોએ સુંદર કૃતિઓ રજૂ કરી.મૂલ્યલક્ષી પ્રત્યક્ષ અનુભવોથી સૌ સમૃદ્ધ થયાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कृष्णा सेवा संस्थान द्वारा आत्म संबल बालोतरा योजना का शुभारम्भ
प्रत्येक असहाय को सम्बल देना हमारा मुख्य उद्देश्य : दवे
प्रत्येक...
कांग्रेस, एनसी गठबंधन ताश के पत्तों की तरह ढह जाएगा: चुघ
राहुल गांधी का दौरा पीएम मोदी को धन्यवाद देने के लिए लाल चौक की आइसक्रीम यात्रा थी: चुघ
भाजपा के...
एनएफ रेलवे एंप्लाइज यूनियन का वार्षिक अधिवेशन संपन्न
एनएफ रेलवे एंप्लाइज यूनियन का द्विवार्षिक अधिवेशन सिलीगुड़ी में संपन्न हो गया, आयोजित अधिवेशन में...
પાટણમાં ભર બજારે ખૂની ખેલ ખેલાયો
#buletinindia #gujarat #patan
Juvenile Police Unit launched
Another Special Juvenile Police Unit was launched today in Sivasagar district, strengthening the...