October 8, 2022 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સમાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,વડોદરા ખાતે મેયર શ્રી કેયુર ભાઈ રોકડિયા એ મેન્સ આર્ટિસ્ટીક જીમનેસ્ટીકસ મા ભાગ લીધેલ તમામ ટીમોને શુભેચ્છાઓ પાઠવી તથા (૧)સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, (૨) ઉત્તર પ્રદેશ તથા (૩) વેસ્ટ બેંગાલની અનુક્રમે વિજેતા ટીમોને સુવર્ણ, રજત અને કાશ્ય પદકો તથા શાલ પહેરાવી સમ્માનિત કર્યા.