દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના પ્રમુખ અરવિંદભાઈ કેજરીવાલ આવી પહોંચ્યા છે તેઓ બપોરે રતનપર પાસેના નવા સર્કિટ હાઉસ ખાતે રોકાણ કર્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના આપના હોદ્દેદારોએ તેમનું વિશેષ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ નવા ટાઉનહોલ ખાતે બીજો કાર્યક્રમ યોજાયો હતો
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના પ્રમુખ અરવિંદભાઈ કેજરીવાલ નું આપના હોદ્દેદારોએ વિશેષ સ્વાગત કર્યું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_9781d31fcca22257b5e24c1c064181cf.jpg)