ગીર સોમનાથ જિલ્લામાં ટ્રકમાં બનાવાયેલ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઘુસાડવાનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. જેમાં ટ્રકમાં ચોરખાનામાંથી મળી આવેલ વિદેશી દારૂની 2939 બોટલો કી.રૂ.5.27 લાખ તથા ટ્રક મળી કુલ રૂ.20.28 લાખના મુદામાલ સાથે ઉના પંથકના રહેવાસી ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે. જ્યારે દારૂ ભરાવી આપનાર અને હેરાફેરીમાં સંડોવાયેલ ત્રણ શખ્સોના નામ પૂછપરછમાં સામે આવ્યા છે. જેના આધારે પાંચેય શખ્સો સામે ગુનો નોંધી બાકીના ત્રણેયને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. પકડાયેલ દારૂનો જથ્થો વાપીના સેલવાસથી ભરાયેલ હોવાનું સામે આવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવી સુંદરપુરી શ્રી સમસ્ત કચ્છી સથવારા સમાજ દ્વારા ગણેશ ઉત્સવ મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી નું આયોજન
નવી સુંદરપુરી શ્રી સમસ્ત કચ્છી સથવારા સમાજ દ્વારા ગણેશ ઉત્સવ મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી નું આયોજન
Parliament Session 2024: 18वीं लोकसभा का पहले सत्र का दूसरा दिन, सांसदों का संसद में आगमन शुरू
Parliament Session 2024: 18वीं लोकसभा का पहले सत्र का दूसरा दिन, सांसदों का संसद में आगमन शुरू
ह्रदय गति का दौरा पड़ने से मौत मुख्तार अंसारी का
उत्तर प्रदेश लखनऊ जनपद बांदा कारागार में,ह्रदय गति का दौरा पड़ने से मौत। मालूम होकि जनपद बांदा...
માન. શ્રી નરેન્દ્ર મોદી 5 વાગ્યાને બદલે અઢી કલાક વહેલા આવ્યા અમદાવાદ, 2 કલાક ચાલી સીએમ સાથે એરપોર્ટ પર બેઠક વધુ માહિતી માટે વાચો sms 📰 news🗞️ આજેજ ફોલો કરો...
અમદાવાદનું અનોખું આકર્ષણ.. સાબરમતી રિવરફ્રન્ટનું આગવું આભૂષણ - અટલ બ્રિજ, જેનું લોકાર્પણ કરશે...
ઉત્તર પ્રદેશ: 100 રૂપિયા ઉપાડવા ગયો મજૂર, જન ધન ખાતામાં ₹2,700 કરોડ જોઈને દંગ રહી ગયો
‘પૈસા હોય તો માલિક શું ન હોઈ શકે…’ એટલે જ કદાચ માણસ માત્ર પૈસા કમાવવાની કોશિશ...