ગોંડલ રોડ મક્કમ ચોક પાસે આવેલી રાજ પાઉભાંજીમાં કામ કરતા અને વિજય પ્લોટ શેરી.18માં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની સંતોષ ધીરેનકુમાર રાવ(ઉ.વ.18) અને સુનિલકુમાર બજરંગી વર્મા(ઉ.વ.20)બંને તા.31/08 મધરાત્રે બેથી અઢી વાગ્યે દુકાનેથી કામ પૂરું કરી પરત ઘરે જતા હતા ત્યારે દુકાનથી થોડે દુર પહોંચતા ગોંડલ રોડ પરથી પુર ઝડપે આવી રહેલી આઈ20 કારના ચાલકે બંને યુવકોને ઠોકરે લેતા બંને 15 ફૂટ સુધી ફંગોળાયા હતા અને તેમજ અકસ્માતની ઘટનાથી આજુ બાજુના લોકો એકઠા થઇ ગયા હતા.તેમજ અકસ્માત સર્જનાર કાર ચાલક સહિત ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા.આ ઘટનાને પગલે બન્ને યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે એ ડિવિઝન પીઆઇ સી.જી.જોશી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મનુષ્યવધની કલમ હેઠળ કાર ચાલકને પકડી લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શહેરમાં ખુલ્લે આમ ધમધમ તી દેશી દારૂ ની હાટડી
શહેરમાં ખુલ્લે આમ ધમધમ તી દેશી દારૂ ની હાટડી
पिता बना हैवान, बेटी को बनाया हवस का शिकार, मां ने लट्ठ मार पति के चंगुल से छुड़ाया
डूंगरपुर। राजस्थान के डूंगरपुर में शर्मसार करने वाला मामला सामने आया है। यहां एक कलयुगी पिता ने...
पांढुर्णा नगरीक्षेत्र अंतर्गत जवाहर वार्ड स्थित 11 खोली को राम नगर के नाम से जाना जाएगा
पांढुरना, नगरीय क्षेत्र अंतर्गत जवाहर वार्ड स्थित 11 खोली को राम नगर के नाम से जाना...
કેરલા સે હજપટને કે લિયે નીકલે સિહાબ ચતુર 2 જૂન કો કેરલ સે નિકલ કર કર્ણાટક સમિત કઈ રાજ્યો છે હોકર ગુજરાત પહોંચે હે.
* કેરલા સે હજપટને કે લિયે નીકલે સિહાબ ચતુર 2 જૂન કો કેરલ સે નિકલ કર કર્ણાટક સમિત કઈ રાજ્યો છે...
Election Bus: Discussion with BJP and Congress Leaders on local issues of Jamnagar | TV9GujaratiNews
Election Bus: Discussion with BJP and Congress Leaders on local issues of Jamnagar | TV9GujaratiNews