વશિષ્ઠનગર રહીશો દ્વારા આજે મામલતદાર કચેરી એ આવેદન પત્ર પાઠવ્યું છે સોસાયટીના રહીશો ની માંગણી છે કે સોસાયટીની બાજુમાં એક બેલા બનાવા નું કારખાનું છે તેથી તેમાંથી આવાજ નુ પ્રદુષણ ફેલાય રહ્યું છે અને માટી સીમેન્ટ માંથી ડસટ પાવડર ઉડે છે તેથી લોકો માટે આરોગ્ય સાથે ચેડા થય રહ્યા છે તેથી અહિંના કારખાના આસપાસ રહેતા લોકોને પરેશાની ભોગવવી પડે છે તેથી 

રહીશો દ્વારા એક્ જ માંગણી છે કારખાનું દુર કરવામાં આવે 

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા