જસદણના બાળકે તેના ઘરે માટીના ગણપતિજીની સ્થાપના કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો.જસદણની છત્રી બજારમાં રહેતા જીત રાજુભાઈ બાજપાઈ નામના બાળકે ગણેશ ચતુર્થીના આશીર્વાદ સાથે સ્વામીવિવેકાનંદના શબ્દો થકી ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ના બોલથી જાગો આપડા રાષ્ટ્રનાં વિકાસ માટે રાષ્ટ્રને વધુ શકિતમાન બનાવવા માટે રાષ્ટ્રને યુવા મતદાર થકી વધુ મજબૂત બનાવવા માટે આજે આપડી જરૂર છે. કોઈ પણ જાતની આળસ કર્યા વગર આગામી ચૂંટણીમાં મતદાન જરૂર કરજો અને સાથે પર્યાવરણની જાળવણી થાય તેવો સંદેશો પહોંચે તેવો પ્રયાસ કર્યો હતો. વધુમાં આપડા ઘરમા-સમાજમાં દરેક વ્યક્તિ મતદાનના દિવસે જરૂરથી સાથે રહીને મતદાન કરવા પ્રેરિત કરવા વડીલો જે મતદાર છે એપણ યુવા મતદારોનું ઉત્સાહ વધારવા મતદાન કરે તેવી અંતમાં આશા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हल्द्वानी के 4000 परिवारों के लिए New Year रहने वाला है बेहद बुरा, बेघर होने का खतरा
उत्तराखंड के हल्द्वानी रेलवे स्टेशन (Haldwani railway station) के पास अनधिकृत कॉलोनियों में रहने...
સિહોર ના નાના સુરકા ગામે વિજળી પડી
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાનાસૂરકા ગામે શિક્ષણ મંત્રી જીતુભાઇના ખેતરમાં વીજળી પડી સિહોર...
G20 Summit : भारत ने Russia, China और पश्चिमी देशों को एक साथ कैसे साधा (BBC Hindi)
G20 Summit : भारत ने Russia, China और पश्चिमी देशों को एक साथ कैसे साधा (BBC Hindi)
અરવિંદ કેજરીવાલ જામનગર એરપોર્ટ ખાતે પધાર્યા
અરવિંદ કેજરીવાલ જામનગર એરપોર્ટ ખાતે પધાર્યા