દીવાળીના પર્વ પર પાટડીના વર્ણીન્દ્રધામમાં સવા લાખ જેટલી ઈલેક્ટ્રિક લાઈટ્સનો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યો છે. રાત્રિ પડતા જ સમગ્ર મંદિર સંકુલ રંગબેરંગી લાઈટ્સથી ઝળહળી ઉઠે છે.પાટડીના ઐતિહાસિક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિર ખાતે બેસતા વર્ષથી સતત પાંચ દિવસનો ભવ્ય પૂજનોત્સવનું આયોજન હાથ ધરાયું છે. જેમાં સવા લાખ કિલો સોડમચાર સામગ્રીથી ભગવાનનું દિવ્ય પૂજન કરવામાં આવશે. આ સિવાય કૃતાભિષેક, છપ્પનભોગ અન્નકૂટ, રથયાત્રા, મોક્ષસ્નાન, ભજન કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિરમાં દર્શનાર્થે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટશે. સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે.આ ઐતિહાસિક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે ચોવીસ દેવમંદિર, કાયમી પ્રદર્શન, એન્જોય પાર્ક, ભગવત પ્રસાદ અને પાંચ દિવસના ભવ્ય પૂજનોત્સવમાં સમગ્ર દેશમાંથી માનવ મહેરામણ ઉમટવાનો હોવાથી સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવાની સાથે ભક્તો અને શ્રધ્ધાળુઓને આવકારવામાં આવશે એવું મંદિરના સ્વામીએ જણાવ્યું હતુ.દિવાળીથી લાભ પાંચ દરમિયાન વર્ણીન્દ્રધામમાં પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. 20 હજાર જેટલા લોકો એક સાથે રથને ખેંચશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत Nuclear Warheads की रेस में पाकिस्तान से आगे कैसे निकला? Nuclear Triad | Agni
भारत Nuclear Warheads की रेस में पाकिस्तान से आगे कैसे निकला? Nuclear Triad | Agni
કરજણનાં ક્યાં ? ગામે આમ આદમી પાર્ટી ની મિટિંગ યોજાઈ જેમાં આપ નો ખેસ પહેરી લોકો જોડાયા 👉👇
કરજણનાં ક્યાં ? ગામે આમ આદમી પાર્ટી ની મિટિંગ યોજાઈ જેમાં આપ નો ખેસ પહેરી લોકો જોડાયા 👉👇
Fifty Years After the Emergency, Congress Still Bears the Burden: Tarun Chugh
"Those Who Murdered Democracy During the Emergency Now Hypocritically Claim to Be Its Guardians"...
રખડતા ઢોરનો આતંક | MantavyaNews
રખડતા ઢોરનો આતંક | MantavyaNews