તા .૦૧ / ૦૯ / ૨૦૨૨ શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં શરીર સબંધી અને મીલ્કત સબંધી ગુનાના આરોપી જે પોતાની ધરપકડ ટાળવા નાસતા - ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૭૩૨ / ૦૨૨ IPC કલમ ૩૬૫,૩૨૩,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૧૨૦ ( બી ) , ૩૪,૧૧૪ મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : ( ૧ ) નરેશભાઇ ખોડાભાઇ બગડા ઉ.વ .૨૮ ધંધો.ખેતી રહે , નવા આગરીયા તા.રાજુલા જી.અમરેલી ( ૨ ) ભરતભાઇ આતુભાઇ બાબરીયા ઉ.વ .૩૭ ધંધો.ખેતી રહે , વડલી તા.રાજુલા જી.અમરેલી ( 3 ) નાજાભાઇ વાઘાભાઇ વાળા ઉ.વ .૩૨ ધંધો.ખેતી રહે , મેરીયાણા તા.સાવરકુંડલા જી.અમરેલી ( ૪ ) મુકેશભાઇ નાગજીભાઇ બગડા ઉ.વ .૪૦ ધંધો.ખેતી રહે , નવા આગરીયા તા.રાજુલા જી.અમરેલી ગુનાની ટૂંક વિગત : આ કામના ફરી.ને તથા સાહેદને આ કામના આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા , ગુનાહિત કાવત્રુ રચી , ફોરવ્હીલ ગાડી ફરી.નું અપહરણ કરી લઇ જઇ ફરી.ને રસ્તામાં માર મારી , મારી નાખવાની ધમકી આપી , ગાળો આપી રસ્તામાં ફોરવ્હીલ નીચે ઉતારી દઇ ગુનો કરવામા એક બીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય . આ કામગીરી શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા પો.સબ ઇન્સ . તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે . રિપોર્ટર..ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભુવારાજ?વગર વરસાદે અમદાવાદ ગાંધીનગર હાઇવે પર ભુવો પડ્યો,ટુ વ્હીલર ચાલકો થયા સ્લીપ.. વિડિયો જુઓ અહીં
ભુવારાજ?વગર વરસાદે અમદાવાદ ગાંધીનગર હાઇવે પર ભુવો પડ્યો,ટુ વ્હીલર ચાલકો થયા સ્લીપ.. વિડિયો જુઓ અહીં
BMW X4 M40i लग्जरी कार कितनी खास, 4 प्वाइंट्स में समझें
BMW X4 M40i में कार्बन फाइबर ट्रिम और स्पोर्टी 3-स्पोक स्टीयरिंग व्हील के साथ डुअल-टोन इंटीरियर...
તરણેતરિયો મેળો : પશુપાલકોને પ્રોત્સાહન પૂરી પાડતી "પશુ પ્રદર્શન - હરીફાઈ"
રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય ક્ષેત્રને અન્ય વ્યવસાયની સાથે મહત્વનું સ્થાન આપવાની નેમ સાથે...
Titanic Missing Sub Titan : टाइटन पनडुब्बी हादसे में अब नया क्या पता चला (BBC Hindi)
Titanic Missing Sub Titan : टाइटन पनडुब्बी हादसे में अब नया क्या पता चला (BBC Hindi)