જવાબદાર તંત્રની ગંભીર નિંદરકારીના કારણે સિહોરમાંથી પસાર થત। રાજકોટ ભાવનગર હાઈ વે પર વારંવાર મસમોટા ગાબડા પડી જવા પામે છે તંત્ર ખાડાઓ બુરે અને પછી એકાદ બે દિવસમાં હતી એજ સ્થિતિઓ ઉભી થાય છે ભાવનગર સ્ટેટ હાઈવે સિહોરમાંથી પસાર થતો હોય જે રોડ સિહોરના ગુંદાળા વિસ્તારથી મામલતદાર કચેરી સુધી તેમજ તાલુકા પંચાયતથી વડલાવાળી ખોડીયાર મંદિર સુધી તેમજ બસ સ્ટેન્ડથી પુલ સુધી તથા રેસ્ટ હાઉસથી સોનગઢ સુધીનાં આખા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી જવા પામ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 | Women's Reservation Bill | TMC MP Mahua Moitra | Modi Hai To Mumkin Hai | AT 2 VIDEO
AAJTAK 2 | Women's Reservation Bill | TMC MP Mahua Moitra | Modi Hai To Mumkin Hai | AT 2 VIDEO
Delhi Sakshi Murder: साहिल से दोस्ती की बात के बारे में पहले से जानते थे साक्षी के पिता
Delhi Sakshi Murder: दिल्ली में हुए साक्षी मर्डर केस ने सबको हिल्ला कर रख दिया है,,दिल्ली में इस...
बीडचे पोलीस अधीक्षक व परिवहन अधिकारी स्वप्निल माने यांच्या हस्ते रस्ता सुरक्षा सप्ताहाचे उद्घाटन!
बीडचे पोलीस अधीक्षक व परिवहन अधिकारी स्वप्निल माने यांच्या हस्ते रस्ता सुरक्षा सप्ताहाचे उद्घाटन!