પાળિયાદ વિહળધામ ખાતે આજે બ્ર્હ્મલીન પૂજ્ય અમરાબાપુની પુણ્યતિથિ ઉજવાઇ* પાળિયાદ વિહળધામની શ્રી વિસામણબાપુની જગ્યાનાં પૂર્વ ગાદીપતિ શ્રી ધર્મમાર્તંડ, માનસ વિશારદ,અધ્યાત્મરત્ન પ. પૂ. શ્રી ઉનડબાપુ અને માતૃશ્રી હિરકુંવરબામા નાં બે સંતાન. એક તો પ. પૂ. સનાતન ધર્માલંકાર મહારાજશ્રી અમરાબાપુ અને બીજા, વર્તમાન ગાદીપતિશ્રી પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા, જેઓ હાલમાં પાળિયાદ ધર્મની ગાદી પર પૂર્ણ ઠાકર સ્વરૂપ પધાર્યા છે. એમના પહેલાંના ગાદીપતિ પૂજ્ય શ્રી અમરાબાપુની આજે ભાદરવા સુદ પાંચમ ( ઋષિ પાંચમ) નાં દિવસે ૨૨ મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે ગાયોને લીલો ચારો, શ્વાનને રોટલા, પક્ષીને ચણ, કિડિયારુ તેમજ અનેક ધાર્મિક કર્યો તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પ. પૂ. શ્રી અમરાબાપુનાં પુણ્યસ્મરણાર્થે આજે પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા , ઠાકર પરિવાર તથા શ્રી વિહળ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मनी लॉन्ड्रिंग केस में सत्येंद्र जैन को जमानत:दिल्ली कोर्ट ने कहा- ट्रायल जल्द खत्म होने के आसार नहीं
आम आदमी पार्टी (AAP) के नेता और दिल्ली सरकार के पूर्व मंत्री सत्येंद्र जैन को शुक्रवार को दिल्ली...
ससुर के अंतिम संस्कार में शामिल होने जा रहे जवांई की हादसे में दर्दनाक मौत, पत्नी सहित तीन जने घायल
बूंदी। हिंडोली थाना क्षेत्र के नेशनल हाईवे 52 पर स्थित सचदेवा होटल के पास शनिवार अल सुबह हुए...
સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી
----------
સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી
----------
યુવાઓ...