ભાવનગર ખાતે વન ડે વન ડિસ્ટિક્ટ' અતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું 3 અને 4 સટેમ્બરના રોજ ભાવનગરમાં આગમન થરો.જે કાર્યક્રમની સમીક્ષા બેઠક આવતીકાલે સિહોર ખાતે મળનારી છે ગુજરાત વિધાનસભાની સૂટણી આગામી 8 મહિનામા યોજાવાની હોવાથી તમામ રાજકીય પક્ષઓ સક્રિય થયા છે,ત્યારે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કાર્યકરોને કામે લગાડવામાં આવી રહ્યા! છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ દ્વારા જિલ્લાઓમાં સંઘથન ના હોદેદારો એક દિવસ રાત આખોરોકાય અને જરૂરી ખામીઓ દૂર કરી ભાજપની જીતમજબૂત કરે એવો 'વન ડે વન ડિસ્ટિક્ટ' કાર્યકમ નું આયોજન કર્યું છે ત્યારે સી.આર.પાટિલના વન ડૈ-વન ડીસ્ટીકટ કાર્યક્રમના સંદર્ભમા ભાવનગર જિહ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીના પ્રમુખ સ્થાને સાંસદઓ, ધારાસભ્યઓ, જીલ્લાના હોદેદાર, મંડલના પ્રમખ, મહામત્રીઓ, જીલ્લાના મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ,જીલ્લા સેલના કંધવીનર, સહ ક્નવીનર સહિતના આગેવાનોની હાજરીમા આવતીકાલે સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે બેઠક મળનાર છે આ બેઠક્મા જીલ્લા અધ્યક્ષ મુ કેશભાઈ લગાળિયા, સાંસદ ભારતીબેન શિયાળ, રાજ્ય સરકારના મત્રી આરસી મકવાણા, પરસોતમભાઈ સોલકી સહિતના ભાજપના આગેવાન અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અગત્યની મળનારી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સીૌ.આર.પાટીલના આગામી વનડેન્વન ડીસ્ટીકટ કાર્યક્રમના સંદર્ભમાં અગત્યની ચર્ચાઓ થનાર છે આગામી સમયમા યોજાનાર કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પડે તેમજ સતત દિવસ યોજાનાર કાર્યક્રમોને લઈ ખાસ વિરોષ ચર્ચાઓ થનાર છે