દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વિશ્વાસ મત પ્રસ્તાવ પાસ કરિયો. વિશ્વાસ મત પ્રસ્તાવના પક્ષમાં 58 પડિયા અને 1 ડિપ્ટી સ્પીકર અલગ છે આમ કુલ 59 મત પડિયા હતા અને વિરોધ માં 0 વોટ પડિયા હતા.

અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે સ્પીકર કેનેડા ગયા છે એક ધારાસભ્ય નરેશ બલીયાન ઓસ્ટ્રેલિયા ગયા છે સત્યેન્દ્ર જૈન જેલમાં છે. વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે 59+3=62 આમ બીજેપી અમારા ધારાસભ્ય ખરીદવાની કોશિશ કરી હતી પણ અમારા એક પણ ધારાસભ્ય વેચાયા નહિ.