સુત્રાપાડાના પ્રાંસલી ગામે લમ્પી વાયરસનાં લીધે અંદાજે 100 પશુના મોત સુત્રાપાડા તાલુકાની અંદર લંમ્પી વાઇરસનો મોટું કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં તો ગીત ગાયોના પશુઓના મોત થઈ રહ્યા છે તેને સંમાધી આપવામા આવે તેવિ લોકોની માગ

આ વિસ્તારમાં  ભરડો લીધો છે ત્યારે આ વિસ્તારની અંદર સૌથી વધારે કેસો જોવા મળી રહ્યા છે જ્યારે વાત કરવામાં આવે તો તેને લઇને પશુપાલન મસ્ત ચિંતા જોવા મળી રહી છે  

#સુત્રાપાડા