ખોખરા વોર્ડના મ્યુનિ. કોર્પોરેટર શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશોત્સવ અને મ્યુનિ. કોર્પોરેટર શ્રી ચેતનભાઈ પરમારના નિવાસસ્થાને તથા મણિનગર વોર્ડ યુવા મોરચા પ્રમુખ શ્રી હર્ષિત કામલેના નિવાસસ્થાને આયોજિત ગણેશોત્સવમાં શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી વિનય દેસાઈ, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના પદાધિકારીશ્રીઓ સાથે ઉપસ્થિત રહી ગણપતિજી ની આરતી ઉતારી તેમના પૂજન અર્ચન કર્યા.

#GaneshChaturthi2022 #Ganeshotsav2022