અરવલ્લી જિલ્લાના એડિશનલ સેસન્સ કોર્ટ માં રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષક વિરુદ્ધ અપ્રમાણસર ની મિલ્કત ની ગઈ કાલે ફરિયાદ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.કલોલ ના વિરલગીરી જયંતીગીરી એ કરેલ ફરિયાદ માં અધધ ૪૫ કરોડની જમીન ૭૧ સર્વે નંબરો ,૧૦ તોલા સોનુ તથા પરિવારના પાસે ૩૮ તોલા સોનુ, તેઓની પાસે હયુન્ડાઈ વર્ના ગાડી અને એગ્રીકલ્ચર લેન્ડ રૂા.૨,૫૧,૮૦,૦૦૦/– બે કરોડ એકાવન લાખ એસી હજાર તથા પરિવારની સંયુકત મળી રૂ. ૩,૯૦,૨૮,૦૦૦/- (ત્રશ કરોડ નેવુ લાખ અઠયાવીસ હજાર જેવી) મીલકતો દર્શાવવામાં આવેલ છે તથા ૧૦ લાખની દુકાન,પીસ્તાળીસ લાખનો ફલેટ તે મળી પરીવારના સંયુકત મીલકતો હોવાના પુરાવા સાથે ડિસ્ટ્રીક કોર્ટમાં રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષક ,તેમની પત્ની,બે પુત્રીઓ,એક પુત્ર અને એક પોત્રા વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં આવી છે.આ ફરિયાદ થતા ભ્રષ્ટાચારી ઓ માં ડર નો ખોફ જોવા મળી રહ્યો છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
*ક્યાં ક્યાં જિલ્લામાં કેટલા સર્વે નંબરો*
(૧)ખાતા નંબર–૩૧૦ સર્વે નંબર-૪૪ તથા ૬ ૬ (ર)ખાતા નંબર–૩૧૧ સર્વે નંબર-૪૩(૩) ખાતા નંબર-૩૨૩ સર્વે નંબર-૬૨(૪) ખાતા નંબર-૩૨૪ સર્વે નંબર-૪ર (૫)ખાતા નંબર-૩૨૫ સર્વે નંબર-૪૦ (૬) ખાતા નંબર-૩૨૬ સર્વે નંબર-૬૫ (૭) ખાતા નંબર–૩૨૭ સર્વે નંબર-૬૪ તથા ૬૩ (૮) ખાતા નંબર–૩૫૭ સર્વે નંબર-૬૩
*જીલ્લો– અરવલ્લી, તાલુકો—બાયડ, ગામ–અમીયાપુર*
(૯) ખાતા નંબર–૨૭૦ સર્વે નંબર-૧૮૦(૧૦) ખાતા નંબર-૬૫૧ સર્વે નંબર-૭૨૧ તથા ૭૨૫, ૭૨૭, ૭૨૮, ૭૩૦,(૧૧)ખાતા નંબર-૬૫૨ સર્વે નંબર-૭૧૭ (૧૨) ખાતા નંબર-૬૫૩ સર્વે નંબર-૭૭૧, ૩૭૨ (૧૩) ખાતા નંબર-૬૫૮ સર્વે નંબર-૩૧૮ (૧૪)ખાતા નંબર-૬૫૯ સર્વે નંબર-૧૭૪(૧૫) ખાતાનંબર-૬૬૦ સર્વે નંબર-૧૪૪ (૧૬) ખાતાનંબર- ૦૧ સર્વે નંબર-૬ ૮(૧૭)ખાતાનંબર-૬૬૨ સર્વે નંબર-૫૩ (૧૮)ખાતા નંબર-૬ ૬ ૩ સર્વે નંબર-૬૯(૧૯) ખાતા નંબર-૬ ૬૪ સર્વે નંબર-૬૪ (૨૦)ખાતાનંબર-૬૬૫ સર્વે નંબર-૭૨૩ અને ૩૩૪(૨૧) ખાતા નંબર-૬૮૧ સર્વે નંબર-૭૩૭(૨૨)ખાતા નંબર-૭૦૨ સર્વે નંબર-૭૧૬(૨૩) ખાતા નંબર-૭૨૩ સર્વે નંબર-૭૩૧ (૨૪) ખાતા નંબર-૭૯૨ સર્વે નંબર-૭૨૦, ૭૬૦, ૭૨૯
*જીલ્લો—–સાબરકાંઠા જીલ્લો સાબરકાંઠા તાલુકો-તલોદ, ગામ-મોહનપુરા*
(૨૫) ખાતા નંબર–૧૧૩ સર્વે નંબર-૪૫૮,૫૧, ૪૮, ૭૭૧(૨૬) ખાતા નંબર--૧૧૫ સર્વે નંબર-૪૫૫(૨૭) ખાતા નંબર–૧૧૭ સર્વે નંબર–૪૫૨(૨૮) ખાતા નંબર–૧૬૦૯ સર્વે નંબર-૩૩૩ અને ૪૦૩
(૨૯) બાના નંબર-૧૮૮ સર્વે નંબર-૩૩૪ ૩૦. ખાતા નંબર-૪૯૫ સર્વે નંબર-૪૭૪ (૩૧) ખાતા નંબર-૫૯૪ સર્વે નંબર-૩૩૧
*જીલ્લો ગાંધીનગર તાલુકો-ગાંધીનગર, ગામ-વસાદ* .
(૩૨) ખાતા નંબર-૭૬૮ સર્વે નંબર-૬૩૮, ૬૩૯, ૬૪૦, ૬૪૧(૩૩) ખાતા નંબર-૭૯૫ સર્વે નંબર-૬૪૦ (૩૪)ખાતા નંબર–૮૪૬ સર્વે નંબર-૪૧
(૩૫) ખાતા નંબર–૧૧૮૨ સર્વે નંબર-૧૫૬૮ (૩૬) ખાતા નંબર–૧૪૦૩ સર્વે નંબર-૧૭૪૭ (૩૭)ખાતા નંબર–૧૪૦૮ સર્વે નંબર-૯૧ (૩૮) ખાતા નંબર–૧૪૪૧ સર્વે નંબર-૬૯૭ (૩૯) ખાતા નંબર–૧૪૯૦ સર્વે નંબર-૧૩૮૦(૪૦) ખાતા નંબર-૧૫૨૯ સર્વે નંબર-૪૯૨ (૪૧) ખાતા નંબર-૧૫૬૩ સર્વે નંબર-૧૭૫૮(૪૨)ખાતા નંબર–૧૫૬૪ સર્વે નંબર–૧૬૦૯ ૪૩ ખાતા નંબર-૧૫૬૫ સર્વે નંબર-૫૦૦ (૪૪ )ખાતા નંબર–૧૫૬૬ સર્વે નંબર–૧૭૨૬(૪૫) ખાતા નંબર-૧ ૬ ૧૩ સર્વે નંબર-૬૪૨(૪૬)ખાતા નંબર–૧૬ ૧૪ સર્વે નંબર-૬૪૬ (૪૭) ખાતા નંબર–૬ ૧૫ સર્વે નંબર-૬૪૪ (૪૮) ખાતા નંબર–૧૬૧૬ સર્વે નંબર-૬૪૩(૪૯) ખાતા નંબર–૧૬૧૭ સર્વે નંબર-૬૪૫ (૫૦) ખાતા નંબર–૧૬ ૧૯ સર્વેનંબર-૧૭૪૯ (૫૧)ખાતા નંબર–૧૬ ૧૮ સર્વે નંબર-૩૬(૫૨) ખાતા નંબર–૧૬૨૦ સર્વે નંબર-૩૯ (૫૩)ખાતા નંબર–૧૬૨૧ સર્વે નંબર-૧૭૫૧ (૫૪)ખાતા નંબર–૧૬ ૭૨ સર્વે નંબર-૩૪(૫૫)ખાતા નંબર–૨૪૩૬ સર્વે નંબર-૩૨ ખાતા નંબર–૨૪૯૬ સર્વે નંબર-૪૨(૫૬)જીલ્લો-ખેડા, તાલુકો કપડવંજ, ગામ-રામપુરા (માં)(૫૭)ખાતા નંબર–૧૧૩ સર્વે નંબર-૧૫ થી ૨૮ પી. ૧ (૫૮)ખાતા નંબર–૧૧૩ સર્વે નંબર-૧૫ પી ૩ (૫૯) ખાતા નંબર–૧૧૩ સર્વે નંબર–૧૫ પી ૪૯(૬૦) ખાતા નંબર-૧૩૧ સર્વે નંબર-૧૫થી ૨
*તાલુકો તલોદ ગામ-મોહનપુરા*
(૬૧) ખાતા નંબર-૬૩૦ સર્વે નંબર-૩૩૯ અને ૩૯૬ (૬૨)ખાતા નંબર–૬૪૨ સર્વે નંબર–૪૭૫ (૬૩) ખાતા નંબર-૩૩૨ સર્વે નંબર-૩૩૮
*જીલ્લો અમદાવાદ તાલુકો અસારવા, ગામ-નરોડા*
(૬૪) ખાતા નંબર–૫૯૨ સર્વે નંબર-૭૬ ૧/૪ ૬૫ ખાતા નંબર–૪૧૪૨ સર્વે નંબર-૭૬૧/૧+૨/૧(૬૬)માતાનંબર-૪૧૪૨ સર્વે નંબર-૪૬૧/૩/૨
*જીલ્લો- અમદાવાદ તાલુકો-અસારવા, ગામ નીકોલ*
(૬૭) ખાતા નંબર-૨૧૦૦સર્વેનંબર-૩૮)૨
*જીલ્લો અમદાવાદ તાલુકો અસારવા, ગામ-મુઠીયા*
(૬૮)ખાતા નંબર–૨૧૨ સર્વે નંબર–૨૦૯
*જીલ્લો- અમદાવાદ તાલુકો-અસારવા, ગામ-હંશપુરા*
(૬૯)ખાતા નંબર-૩૩૮ સર્વે નંબર–૨/૨ (૭૦) ખાતા નંબર-૩૩૯ સર્વે નંબર–૨/૩ (૭૧) ખાતા નંબર-૩૪૦ સર્વે નંબર–૨/૪
*જીલ્લો-અમદાવાદ તાલુકો-અસારવા, ગામ-નીકોનરોડા*
(૭૨) મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ, નવા નરોડા રોડ,શ્રી રામ ચોક નીકોલ, અમદાવાદ
રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષક જયંતીભાઈ જેઠાલાલ મેવાડા પ્રથમ પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે નોકરી શરૂ કર્યા બાદ નાયબ પોલીસ અધિક્ષક સુધી પહોંચતા સ્વૈચ્છીક રિટાયર્ડ થયા પણ નોકરી દરમિયાન ભ્રષ્ટચાર આચરી મિલ્કતો એકઠી કરી હોવાની વોગતો ફરિયાદ માં દર્શવવામાં આવી છે. જેમાં અરવલ્લી માં 59 જેટલી જમીનો ખરીદી કરેલ તો 150 કરતા વધુ જમીનો અન્ય જિલ્લામાં 450 વિઘા કરતા વધુ ખરીદી જેની જંત્રી બજાર કિંમતમાં 300 કરોડ થી વધુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નાયબ પોલીસ અધિક્ષક તલોદ તાલુકા ના મોહનપુરા ગામથી વારસાઈ ગામે થી બનેલ ખેડૂતે અરવલ્લી, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ વિવિધ અલગ અલગ જિલ્લામાં મિલ્કતો ની લે-વેચ કરેલ જે પૈકી જંગમ મીલકતો જેમ કે ખેતી લાયક જમીન, બીનખેતી લાયક જમીન, કોર્મશીયલ બાંધકામો, દુકાનો અમદાવાદ ખાતે મેવાડા પાર્ટી પ્લોટ, રહેલાં મીલકતો અલગ અલગ જગ્યાએ વસાવેલ હોવાનું ફરિયાદ માં દર્શવવામાં આવ્યું છે.રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષકે તેમના પત્ની, પુત્ર,બે પુત્રીઓ અને પોત્રા ના નામે ખરીદી કરી હોવાનો ઉલ્લેખ સાથે તેમના કુટુંબીજનો ને પણ ફરિયાદ માં આરોપી તરીકે દર્શવવામાં આવ્યા છે.
વધુમાં જયંતિલાલ મેવાડા પોતે આ ભષ્ટાચાર કરી મીલકતો વસાવેલ હોય એટલે સ્વેચ્છીક વષવૃધ્ધ થઈ પોતાની ખરીદેલ મીલકત જાહેર ન થાય અથવા તેના સામે કાર્યવાહી ન થાય એટલે આમ આદમી પાર્ટી આપમાં સક્રીય રાજકારણ શરુ કરેલ જે પૈકી તેઓ અમદાવાદ શહેર પ્રમુખ બનેલ અને પાર્ટીના નેતૃત્વ તેઓ સાલ–૨૦૧૪ માં અમદાવાદ પશ્ચીમ લોક સભાનુ ચુંટણી લડેલ ત્યારબાદ દાણીલીમડા વિધાનસભા ચુંટણી લડવા ફોર્મ ભરેલ અને આ ભરેલ ફોર્મોના કામે સોગંદનામાઓમાં આ મીલકતો છપાવી ખોટા સોગંદનામા કરેલ અને આમ આદમી પાર્ટી ધ્વારા હાલ તેઓને અમદાવાદ અસારવા વિધાનસભાના ઉમેદવાર જાહેર કરેલ છે. જેથી તેઓનું પોતાની ફરજ અને રાજકીય પદના કારણે તેઓની સામે કાર્યવાડી થવી અરાય જણાઈ આવે છે.જયારે તેઓના મીલકત અને ચુંટણી ફોર્મના સોગંદનામા મુજબ નેશનલ ઈલેકશન વોચની વેબસાઈટ પર તેઓના વિગતો જાહેર કરેલ છે જે રજુ કરુ છુ જેમાં તેઓ રીટાયર્ડ અને ફાર્મર (ખેડુત) તરીકે વિગતો જાહેર કરેલ છે. અને પોતે મીહક પ્રોડકટ ને ફાર્મીંગ કરે છે અને તેઓની પાસે ૧૦ તોલા સોનુ તથા પરિવારના પાસે ૩૮ તોલા સોન, તેઓની પાસે હયુન્ડાઈ વર્ના ગાડી અને એગ્રીકલ્ચર લેન્ડ રૂા.૨,૫૧,૮૦,૦૦૦/– બે કરોડ એકાવન લાખ એસી હજાર તથા પરિવારની સંયુકત મળી રૂા.૩,૯૦,૨૮,૦૦૦/- (ત્રણ કરોડ ને લાખ અઠ્યાવીસ હજાર જેવી) મીલકતો દર્શાવવામાં આવેલ છે તથા ૧૦ લાખની દુકાન,પીસ્તાળીસ લાખનો ફ્લેટ તે મળી પરીવારના સંયુકત મીલકતો દર્શાવેલ છે, જે જોતા અમો અરવલ્લી જીલ્લાની મીલકતો તથા અન્ય જીલ્લાની મીકલનો દર્શાવવામાં આવેલ નથી. જેથી અમો ફરીયાદીએ તપાસ કરવા ચુંટણી કલેકટરને તારીખ-૨૯/૪/૨૦૨૨ તથા ગૃહ વિભાગને ૨૯ ૪/૨૦૨૨ તથા ડી.જી.પી.ને આર.ટી.આઈ એકટ મુજબ માહિતી માંગેલ પરંતુ તેઓએ માહિતી ન જાહેર થાય તે મુજબ પોતાની રાજકીય વગનો 1 ઉપયોગ કરેલ છે જયારે ડી.જી.પી ઓફીસની વડી કચેરીમાંથી માહિતી આપવા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ મેવાડાને પત્ર લખેલ પરંતુ તે પત્ર માહિતી આપવાની સંમતીનો હોય તેવુ અવારનવાર લખવા છતાંય સંમતી આપેલ નથી. જે જોતા અધિકારીઓ તેઓને છાવરતા હોય અને મદદરુપ થતા હોય તેવું પ્રથમ દષ્ટીએ ફલીત થાય છે. જયારે ગુજરાત રાજય સેવા વર્તણૂંક ૧૯૭૧ ની કલમ-૧૯ ની મુજબ પોતાની જંગમ મીલકતો જાહેર કરવાની હોય છે. અને આ મીલકતો જાહેર કરવાથી થયેલ ભષ્ટાચાર બહાર આવેલ તેમ હોય છતાંય આ માહિતી જાહેર કરવામાં આવેલ નથી. જે જોતા પ્રથમ દષ્ટીએ માલમ ધાય છે જે જે મેવાડા આ બધી મીલકતો પોતાના વાર્ષીક આવક પત્રકમાં જાહેર કરેલ ન હોય અને ભષ્ટાચાર કરેલ હોઈ અને ખાઈકી પેટે નાણા લઈ મીલકત ખરીદેલ છે. જેથી આ તમામ મીલકતો રેવન્ય કક્ષાએ મામલતદાર રેકર્ડ કક્ષાએ સબરજીસ્ટાર અને નોંધણી રેકર્ડ કક્ષાએ જીણવટ ભરી તપાસ કરી ખરીદેલ મીલકત પર કાર્યવાહી કરી મીલકત ટાંચમાં લેવા કોર્ટમાં માંગણી કરતી અરજી કરવામાં આવી છે.