જિલ્લામાં 21,253 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી. જેના કારણે અત્યાર સુધીમાં કુલ 35,03,606 લોકોનુ રસીકરણ થયું હતું.જેમાં પ્રથમ 14,81,249 અને 15,96,481 લોકોએ બીજો ડોઝ તેમજ 4,25,876 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. જેમાં 16,49,268 પુરૂષો અને 14,27,918 મહિલાઓનો સમાવેશ થાય છે. આ રસીકરણમાં કોવિશિલ્ડની 27,90,271 તેમજ કોવેક્સિનની-6,27,691 તેમજ 12થી 14 વર્ષની વયના 85,644 લોકોએ કોબર વેક્સિનની રસી લીધી હતી. જ્યારે 15થી 17 વર્ષના 2,38,061, 18થી 44 વર્ષની વયના 17,96,002 અને 45થી 60ની ઉંમરના 6,26,244 તેમજ 60થી ઉપરની વયના 4,42,469 લોકોએ રસી લીધી હતી.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |