ગાંધીનગર સચિવાલય ખાતે ઉદ્યોગોને આપવામાં આવતા પાણીના દરો અંગે સમીક્ષા બેઠક મળી હતી

આ બેઠકમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, કનુ ભાઈ દેસાઈ,પુરવઠા અને નર્મદા વિભાગના અધિકારીશ્રીઓ, વાપી VIAના પદાધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.