જન સંપર્ક યાત્રા માં નીકળેલા કિશોર કાનાણી દ્વારા વોર્ડ નંબર ત્રણ માં આવતી સોસાયટીઓના લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળ્યા

જન સંપર્ક યાત્રા માં નીકળેલા કિશોર કાનાણી દ્વારા દિવસે વોર્ડ નંબર ત્રણ માં આવતી સોસાયટીઓના લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળ્યા

જન સંપર્ક યાત્રા માં નીકળેલા કિશોર કાનાણી દ્વારા વોર્ડ નંબર ત્રણ માં આવતી સોસાયટીઓના લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળ્યા 

 વિશ્વાસ અને વિકાસનું પ્રતીક એટલે કમળ અને જ્યારે વરાછા અને સમસ્યાનું નિવારણ એટલે કુમાર કાનાણી

 કિશોરકુમાર કાનાણી દ્વારા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર 161 વરાછા રોડ વિધાનસભા મતવિસ્તારમાં જળસંપત્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

  કિશોર કાનાણી દ્વારા કરવામાં આવેલ જનસંપર્ક યાત્રા માં કિશોર કાનાણી દ્વારા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર 161 વરાછા રોડ વિધાનસભા મત વિસ્તારમાં આવતા વોર્ડ નંબર ત્રણ માં જનસંપર્ક યાત્રા યોજવામાં આવી હતી

 જ્યારે આ જન સંપર્ક યાત્રા માં વોર્ડ નંબર ત્રણ માં આવતી નંદનવન સોસયટી, જલારામસોસાયટી,મોતિનગર,આદિત્ય હાઇરાઈઝ,અમીધારા સોસાયટી,ક્રિષ્ના પાર્ક વગેરે સોસાયટી લોકોને મળીને લોકોને મળીને તેમની સાથે વાતો કરી તેઓના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટેની તૈયારીઓ બતાવી હતી..

 જ્યારે આ જન સંપર્ક યાત્રામાં કિશોર કાનાણી સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને સોસાયટીના આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા