વઢવાણ:જેમનો પરિવાર વર્ષોથી જૈન ધર્મને ઉજાગર કરી અને પરંપરાગત રીતે ધાર્મિકૃતિ જીવ દયા પ્રેમી અને માનવતા મોટો ધર્મ સમજે છે ત્યારે વિશાલભાઈ શાહ પોતે માત્ર દસ વર્ષની ઉંમરથી પોતે અઢાઈ તપની આરાધના કરી અને પરિવાર સાથે જૈનમ જયંતિ શાસનમને ઉજાગર કરી રહ્યા છે આજે છેલ્લા 21 વર્ષથી પોતે તપની આરાધના કરી રહ્યા છેસુરેન્દ્રનગર શહેરમાં જૈન સમાજ નો હાલમાં પિયુષણ પર્વ પજોસણ માસ ચાલી રહ્યો છે.ત્યારે જૈન સમાજના દરેક ફીરકાઓ અને જૈન સમાજ પરિવારોમાં હાલમાં અઠ્ઠા ઇતની આરાધના સામાન્ય રીતે જૈન પરિવારજનો કરતા હોય છે અમુક અમુક પરિવારના તો 32 થી વધુ પણ ઉપવાસ આરાધના સાથે કરતા હોય છે પરંતુ અઠ્ઠઇ તપની આરાધના તો નાના નાના બાળકો તેમજ બહેનો વૃદ્ધ અઠ્ઠઇ તપની આરાધનામાં જોડાતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરનો શાહ પરિવાર કે જેને જીવ દયા પ્રેમી તેમજ ધાર્મિકૃતિમાં જોડાયેલો છે પોતે જીવ દયા ની સાથો સાથ માનવ જીવનને પણ મોટો ધર્મ સમજે છે અને તેમના પરિવારમાં વિશાલભાઈ શાહ ના દાદા મનુભાઈ તેમજ દાદીમા સવિતાબેન તેમજ મમ્મી ભાવનાબેન જેવો પોતાની આફાની દુનિયા છોડી ગયા હોવા છતાં પણ જૈનમ જયંતિ શાસનમને વરેલા અને સદાય માટે ધર્મ ભાવના સાથે જોડાયેલા તેમના પરિવારના સંસ્કારોના સિંચન કરી અને પોતે સગાઈ પોતાના પરિવારને ધર્મ ભક્તિ અને ભાવનાને ઉજાગર કરતા ગયા છે.હાલમાં પિતા સુનિલભાઈ શાહની પ્રેરણા અને પોતાનું મોઢું મિત્ર વર્તુળ ધરાવતા એવા વિશાલભાઈ શાહના પ્રાણના મહોત્સવ સાથે અઠ્ઠઈ તપની આરાધના પણ પોતે સાદગી પૂર્ણ રીતે કરવામાં માને છે ત્યારે હાલમાં અનેક નાના મોટા જીવોની જીવ દયા સાથે વિશાલભાઈ સાચા અર્થમાં જીવ દયા પ્રેમી સાબિત થયેલા છે અને પોતે અઠ્ઠઇ તપની આરાધના કરી.