કાલોલ તાલુકામાં બેઢિયા ખાતે આવેલ દેવરાજ સેવા સંકુલની વિવિધ કોલેજ ખાતે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પંચમહાલના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલની હાજરીમાં કોલેજના યુવા વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં બાળકો અને સ્ટાફ હાજર રહ્યો હતો. આગામી યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માટે તમામ યુવા મતદાર મતદાન કરે, મહિલાઓને મતદાન માટે જાગૃતિ આપે અને દેશ માટે સહ પરિવાર મતદાન કરે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. સંકુલના તમામ બાળકોને આજના ડિજિટલ માધ્યમના ઉપયોગ દ્વારા ચૂંટણીકાર્ડ, મતદાર બુથ કેવી રીતે જાણી શકાય તે માટે માહિતીગાર કરવામાં આવ્યા હતા. આગામી ચૂંટણીમાં તેઓ અવશ્ય મતદાન કરે અને દસ મિનિટ દેશ માટે આપે તે અંગે સંસ્થા દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Second hand Laptop in Guwahati/Laptops at cheapest price Guwahati Assam /
Second hand Laptop in Guwahati/Laptops at cheapest price Guwahati Assam /
Vapi | Vapi breaking | ફાયર હેરકટિંગ દરમિયાન દુર્ઘટના થતાં યુવક દાઝ્યો: Viral #Gujarat #valsad
Vapi | Vapi breaking | ફાયર હેરકટિંગ દરમિયાન દુર્ઘટના થતાં યુવક દાઝ્યો: Viral #Gujarat #valsad
अन्तर्राष्ट्रीय योग दिवस पर योग क्रियाओं से दिया शारीरिक और मानसिक रूप से स्वस्थ रहने का संदेश
अन्तर्राष्ट्रीय योग दिवस पर योग क्रियाओं से दिया शारीरिक और मानसिक रूप से स्वस्थ रहने का संदेश