સુરતના પુણા વિસ્તારમાં આવેલી હસ્તિનાપુર સોસાયટીટીમાં પાણીના મુદ્દે લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા પાણી ન પહોંચાડવામાં આવતું હોવાથી સ્થાનિકોએ કહ્યું હતું કે, વેરા ભરવા છતાં અને વેરાબીલ આવતું હોવા છતાં પાણી અમને પહોંચાડવામાં આવતું નથી. અમે અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.જેથી વિરોધ પ્રદર્શન કરવાની નોબત આવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वृक्षारोपण महाअभियान के तहत युवाओं ने किया पौधरोपण, चित्रकला व निबंध प्रतियोगिता में प्रतिभागियों ने मनोभावों को कागज पर उकेरा
वृक्षारोपण महाअभियान के तहत युवाओं ने किया पौधरोपण
चित्रकला व निबंध प्रतियोगिता में प्रतिभागियों...
સુરતમાં ધારાશાસ્ત્રી મેહુલ બોધરા ઉપર નહીં પણ લોકશાહી ઉપર હુમલા કેસમાં પોલીસના નિવેદનમાં માત્ર તપાસનું તરકટ રચાયું.
યુવા એડવોકેટ મેહુલ બોઘરા ઉપર થયેલાં જીવલેણ હુમલાને લઈને પોલીસ ના કામગીરી ઉપર સવાલો ભારે ચકચાર મચી...
યુવા ક્ષત્રિય સેના બનાસકાંઠા જિલ્લા ટીમ દ્વારા ડીસા તાલુકાના પીઆઈ એસ એમ પટણી નું સન્માન
યુવા ક્ષત્રિય સેના બનાસકાંઠા જિલ્લા ટીમ દ્વારા ડીસા તાલુકા ના નવ નિયુક્ત P..I..એસ એમ પટણી નું...
Lok Sabha Speaker Election 2024: स्पीकर पद के चुनाव पर क्या बोले Piyush Goyal? सुनिए | Aaj Tak
Lok Sabha Speaker Election 2024: स्पीकर पद के चुनाव पर क्या बोले Piyush Goyal? सुनिए | Aaj Tak