વેરાવળ સિંધી સમાજના પવિત્ર પવિત્ર દિવસે સિંધી સમાજના લોકો દ્વારા ચોપાટી ખાતે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું માનવજાત સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી  ત્યારબાદ બપોરે સમૂહ પ્રસાદી ભોજન ભોજનનું આયોજન સ્વામી લીલાશાભવન સિંધી વાડી ખાતે કરવામાં આવ્યું હતું બપોરના ભવ્ય બાઈક રેલી અને  મોટી સંખ્યામાં વેરાવળ શહેર સોમનાથ ટ્રેનના સિન્ધી સમાજના યુવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા