રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिवसेना पक्षप्रमुख उद्धव बाळासाहेब ठाकरे यांचा जनतेशी संवाद - LIVE
शिवसेना पक्षप्रमुख उद्धव बाळासाहेब ठाकरे यांचा जनतेशी संवाद - LIVE
फैजुल्लागंज से पार्षद जगलाल यादव ने गणतंत्र दिवस के उपलक्ष्य पर कई कार्यक्रमों में शामिल हुए
आज हमारा पूरा भारत देश पूरे हर्षोल्लास के साथ 74 वा गणतंत्र दिवस मना रहा है जहां लोगों में एक अलग...
IIT, Salary, Package पर Lallantop Newsroom में बहस छिड़ी, Saurabh Dwivedi ने क्या राज़ खोल दिए?
IIT, Salary, Package पर Lallantop Newsroom में बहस छिड़ी, Saurabh Dwivedi ने क्या राज़ खोल दिए?
તણસા નજીક ઇક્કો કાર પલ્ટી ખાતા ૭ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા
તણસા નજીક ઇક્કો કાર પલ્ટી ખાતા ૭ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા
ধলপুৰত অসম সাহিত্য সভাৰ শিশুৰ বিশেষ অনুষ্ঠান কুঁহি অনুষ্ঠিত ৷৷
লখিমপুৰ জিলা সাহিত্য সভাৰ উদ্যোগত ধলপুৰ শাখা সাহিত্য সভা আৰু দকুৱা গাঁৱৰ ৰাইজৰ সহযোগত...