સી.એન.વિદ્યાલય કપડવંજ મા બહુજન સ્વાભિમાન સંઘ દ્વારા આયોજિત "ડૉ. આંબેડકર શિષ્ટ વાંચન પરિક્ષા " યોજાઈ હતી

જેમાં ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.

પરીક્ષા લેવા માટે બહુજન સ્વાભિમાન સંઘ ના સંયોજક લેખક અને કર્મશીલ એવા પ્રેમજી ભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહયા હતા.

વિદ્યાર્થીઓ એ શાંતિપૂરણ માહોલ મા પરીક્ષા આપી હતી.પરીક્ષા ના કેન્દ્ર સંચાલક તરીકે હિતેન્દ્રભાઈ એચ.પરમારે કામગીરી કરી હતી

જ્યારે સુપરવાઈઝર તરીકે નિલેશભાઈ સોલંકી ,મુકેશભાઈ એન.ચૌહાણ,યોગેશભાઈ એમ.જાદવ,એચ.એસ.ગરાસિયા તથા અજય ભાઈ લોન્ચા એ પોતાની માનદ સેવાઓ આપી હતી.

પરિક્ષા ની સફળતા માટે એડવોકેટ ડી.એમ.પરમાર નવસર્જન ના અંબાલાલ ભાઈ રોહિત ,ડી.કે ગાંધી ,કે.પી રોહિતે સાથ સહકાર આપ્યો હતો.

પરીક્ષા ના આયોજક અને લેખક પ્રેમજીભાઈ પરમારે શાળા ના આચાર્ય પી.બી.પટેલ નો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો