ગીર સોમનાથ જિલ્લામાં અન્ન નાગરિક પુરવઠા અને નાગરિક સુરક્ષા ગુજરાત રાજ્ય મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને તથા પુરવઠા તંત્રની સમીક્ષા બેઠક યોજાઇ આદિજાતિ વિકાસ અન્ન નાગરિક પુરવઠા ગ્રાહક  સુરક્ષા વિભાગ જેવી બાબતોને લઇને સમીક્ષા બેઠક યોજાઈ હતી વેરાવળ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે યોજાઇ હતી