સાબર ડેરીના લોકાર્પણ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે નિવેદન આપ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં 10,000 ફાર્મર પ્રોડ્યુસર એસોસિએશનની રચનાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. આનાથી નાના ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ, વેલ્યુ લિંક્ડ એક્સપોર્ટ અને સપ્લાય ચેઈન જોડાઈ શકશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આને કારણે ગુજરાતના ખેડૂતોને ઘણો લાભ થશે.10 હજાર ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના કરવાની જાહેરાત કરી છે. ખેડૂત ઉત્પાદક સંગઠનોના દરેક સભ્યને 2 હજારની રકમ આપવામાં આવશે. તે ઉપરાંત દરેક ખેડૂત ઉત્પાદક સંગઠનને 2 કરોડની લોન પણ મળશે. ભારતમાં ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં ડેરી ક્ષેત્રનો મોટો ફાળો રહ્યો છે અને સાબર ડેરીમાં ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સના લોકાર્પણ દ્વારા સરકાર ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ટેકો આપવા અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે મદદ કરી શકશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দুৰ্ঘটনাত আহত চাইক্লিষ্ট দিগন্ত দাসৰ কাষত কৃষি মন্ত্ৰী অতুল বৰা
অসম যুৱ অলিম্পিক-২০২২ প্ৰতিযোগিতাৰ সময়ত এক দুৰ্ঘটনাত পতিত হৈ আহত হোৱা বোকাখাতৰ অতি সম্ভাৱনাপূৰ্ণ...
মৰান শাখা সাহিত্য সভাৰ উদ্যোগত ইলা বৰ গোঁহাইৰ ৰচনাৱলী ৮চেপ্তম্বৰত শুভ উন্মোচন কৰা হ'ব
মৰান।শাখা।সাহিত্য সভাৰ উদ্যোগত ঔপন্যাসিক সম্ৰাজ্ঞী তথা অসম চৰকাৰৰ অমলপ্ৰভা দাস...
किरोड़ी लाल मीणा और मुख्यमंत्री भजनलाल शर्मा दोनों ही नहीं बचा सके पूर्वी राजस्थान को !
राजस्थान की सभी लोकसभा सीटों पर चुनाव के नतीजे सामने आ चुके हैं. राजस्थान की 25 लोकसभा सीटों में...