સિહોર સ્થિત જે જે મહેતા ગહ્સ સ્કૂલ ખાતે શહેર પોલીસના અધિકારી પીઆઇ ગોહિલના અધ્યક્ષ સ્થાને E fIR એપ અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં વિધાર્થીનીઓએ ઉપસ્થિત રહોને «ળી અંગેની તલસ્પર્શી માહિતી મેળવી પોલીસ અધિકારી સાથે સીધો સંવાદ પણ કર્યો હતો, ઘણા સમયથી મોબાઇલ ચોરીની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે, ઘણા કિસ્સામાં પોલીસ સ્ટેશન જવાની માથાક્ટમાં પડ્યા વિના ઘણાખરા લોકો પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળે છે. ત્યારે મોબાઇલ વાહન ચોરીની ફરિયાદો લેવામાં પોલીસની કામગીરી પણ વધી જતી હતી. આવી અનેક સમસ્યાના નિરાકરણ અર્થે સરકાર દ્વારા તાજેતરમાં દ ૨1 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે તે માટે પોલીસ દ્વારા જન જાગૃતિનાં સેમિનાર યોજવામાં આવી રહ્દા છે જે અનુસંઘાને આજે સિહોરની નામાંકિત્ટ રિક્ષણિક સંસ્થા જે જે મહેતા ગહ્સસ્કૂલ ખાતે ઈએફઆઇઈઆર સેમિનાર યોજવામાં આવ્યો હતો પોલીસ અઘિકારીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા સેપ્તિનાર મોટી સંખ્યામાં વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી ત્યારે પીઆઇ કે ડી ગોહિલે ઈ એફ.આઈ.આર અંગે કહ્યું હતું કે, હવે તમારૂ વાહનચોરી કે મોબાઈલ ચોરી થાય તો એફઆઈઆર કરવા માટે તમારે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી.ગ્જરાત પોલીસની સિટીઝન પોર્ટલ, સિટીઝન ફસ્ટ મોબાઈલ એપથી ગમે ત્યાંથી તમે આનલાઈન ફારિયાદ આંગળીનાં ટેરવે નોંધાવી શકો છા. શહેર કે તાલુકાના લોકોને વધુને વધુ સસ્ળતાવાળી સગવડો મળો તે માટે પોલીસ વિભાગ તત્પર છે અને લોકોએ પણ પોલીસથી ગભરાવાની જરૂર નથી ઇએફઆઈઆર થકી સામાન્ય નાગરીકો ઘરબેઠા ઓનલાઈન ફરિયાદ નંધાવી શકે છે. જેથી પોલીસથી ગભરાવાની જરૂર નથી, પોલીસ પ્રજાનો મિત્ર છે. ત્યારે વિધાર્થીઓએ પણા પોલીસ સાથે સીઘો વાર્તાલાપ કરીને એપ્લિકેશન સદભેં તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ પ્રસંગે મોલીસ સ્ટાફની સાથે શંખનાદ સમાચાર અને જિલ્લા પત્રકાર એકતા સંઘના પ્રમુખ મિલન કુવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
৫৯টি শিশুৰ স্বাস্থ্যৰ আকস্মিক অৱনতি হোৱাত ৰঙাগড়া চিকিৎসালয়ত স্বাস্থ্যৰ বুজ লয় মন্ত্ৰী অতুল বৰায়ে ।
কেইদিনমান পূৰ্বে একেসময়তে বোকাখাতৰ তিনিখন বিদ্যালয়ৰ ৫৯টি শিশুৰ স্বাস্থ্যৰ আকস্মিক অৱনতি হোৱাৰ...
સ્વામિનારાયણ ભગવાન નિત્ય ભક્તિ ભાવ કીર્તન દર્શન
સ્વામિનારાયણ ભગવાન નિત્ય ભક્તિ ભાવ કીર્તન દર્શન
આજ ફીર દિલને એક તમન્ના કી
આજ ફીર હમને દીલકો સમજાયા
કિસી નજર કો તેરા ઇંતજાર આજ ભી હે.
આવી અનેક ગઝલોને પોતાના ઘેઘુર આ અવાજે લોકપ્રિય બનાવનાર...
સ્વામી નારાયણ મંદિર પાછળ રહેણાંકી મકાનમાં સોના ચાંદીના દાગીના સહિત રૂ,61200 ની થયેલ ચોરી.
સ્વામી નારાયણ મંદિર પાછળ રહેણાંકી મકાનમાં સોના ચાંદીના દાગીના સહિત રૂ,61200 ની થયેલ ચોરી.