#અમને શરમ આવે છે
તમારો #ગુનેગાર જીવિત છે...
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ #AzajkhanPathan, પ્રાંતિજ તાલુકા પ્રમુખ તલ્હા કેલાવાલા, પ્રાંતિજ શહેર પ્રમુખ #ફરીદ ભાઈ પુરાલવાલા, બિલ્કીસ બાનુ ગેંગ રેપ અને હત્યા કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત ભાજપ સરકારના નિર્ણયના વિરોધમાં. ફરીદભાઈની આગેવાની હેઠળ પ્રાંતિજ મામલતદારને આવેદન પત્ર સોંપવામાં આવ્યું
જેમાં ગુજરાત રાજ્યના પ્રવક્તા #જૈનુદ્દીન સૈયદ, મેમણ રફીકભી, અકબર ભાઈ સહિત મોટી સંખ્યામાં મજલીસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
AIMIM ગુજરાત વતી આ જઘન્ય કૃત્યમાં દોષિત ગુનેગ્રોને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી