દાહોદ જિલ્લાના સન્જેલી તાલુકામાં ત્રણ દિવસના વિરામ બાદ વરસાદની રી-એન્ટ્રી થઈ હતી...આખા દિવસના વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજા એ માજા મૂકી હતી. અચાનક શરૂ થયેલા વરસાદ ના કારણે લોકોમાં નાસભાગ જોવા મળી હતી, બાળકો પાણીમાં છબી છબિયા કરતા જોવા મળિયા હતા. રોડ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગરમીથી કંટાળેલા લોકોએ વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી છુટકારો મેળવી રાહતનો શ્વાસ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  બેંક ઓફ બરોડાનાં 116માં સ્થાપના દિવસની ઉજવણી ભાગરૂપે ગોધરા ખાતે પંચમહાલ લીડ બેંક દ્વારા ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો.. 
 
                      *બેંક ઓફ બરોડાના ૧૧૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગોધરા ખાતે પંચમહાલ લીડ બેંક દ્વારા ક્રેડીટ...
                  
   पुलिस कर रहीं जांच अलग-अलग सड़क हादसे में चार की मौत मरने वाले में चाचा भतीजा शामिल देखें रिपोर्ट में 
 
                      पुलिस कर रहीं जांच अलग-अलग सड़क हादसे में चार की मौत मरने वाले में चाचा भतीजा शामिल।
जनपद जौनपुर...
                  
   2024 Kia Sonet इन अपडेट के साथ आज होगी लॉन्च, जानिए संभावित कीमत से लेकर माइलेज तक की डिटेल 
 
                      2024 Kia Sonet Facelift को आठ मोनोटोन दो डुअल-टोन और एक मैट फिनिश पेंट शेड्स में बेचा जाएगा।...
                  
   
  
  
   
  
 