દાહોદ જિલ્લાના સન્જેલી તાલુકામાં ત્રણ દિવસના વિરામ બાદ વરસાદની રી-એન્ટ્રી થઈ હતી...આખા દિવસના વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજા એ માજા મૂકી હતી. અચાનક શરૂ થયેલા વરસાદ ના કારણે લોકોમાં નાસભાગ જોવા મળી હતી, બાળકો પાણીમાં છબી છબિયા કરતા જોવા મળિયા હતા. રોડ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગરમીથી કંટાળેલા લોકોએ વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી છુટકારો મેળવી રાહતનો શ્વાસ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદ નગરપાલિકા દ્રારા ૭૬ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
જાફરાબાદ નગરપાલિકા દ્રારા ૭૬ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
તળાજા રોયલ ચોકડી નજીક ફોરવીલ કાર અને રીક્ષા વચ્ચે ધડાકાભૈર અકસ્માત
તળાજા થી ભાવનગર હાઈવે પર તળાજાની આસપાસ અકસ્માતોના બનાવો ઉપરા ઉપરી બની રહ્યા છે નાના-મોટા થયેલ...
પાંચાળ પંથકનો પ્રસિદ્ધ તરણેતરનો મેળો આરંભ થશે
*પાંચાળ પંથકનો પ્રસિદ્ધ તરણેતરનો મેળો આરંભાશે*
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં આવેલા...
मस्क के रॉकेट ने इसरो का सैटेलाइट GSAT-N2 लॉन्च किया:इससे कम्युनिकेशन इंफ्रास्ट्रक्चर और इंप्रूव होगा; हवाई यात्रा के दौरान इंटरनेट का इस्तेमाल कर सकेंगे
एलन मस्क की स्पेसएक्स कंपनी ने 18 नवंबर की आधी रात फाल्कन 9 रॉकेट से भारत के GSAT-N2 कम्युनिकेशन...
ગુજરાત રાજ્યના ૨૦ વર્ષના વિકાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણી એટલે " વિશ્વાસથી વિકાસની યાત્રા" : - સાંસદશ્રી દિપસિંહ રાઠોડ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે તલોદ-પ્રાંતિજ પ્રાંતકક્ષાના...