ખેડબ્રહ્મા પી.એસ.આઈ ને વિદાય અપાઈ છે
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ પી.એસ.આઈ. આર.જે.ચૌહાણ ની હિંમતનગર ખાતે એસ.ઓ.જી.મા બદલી થતા તેમનો વિદાય સમારંભ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો જેમા સ્ટાફ મીત્રો ઘ્વારા શ્રીફળ, શાલ આપી ડીજે સાથે સરઘસ કાઢી વિદાય આપવામાં આવી હતી
 
  
  
  
   
  