જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે શનિવારે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંક્ષિપ્ત સમારોહમાં જસ્ટિસ લલિતને શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી. જસ્ટિસ લલિત પહેલાં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ એનવી રમના પણ આ પ્રસંગે હાજર હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
9वीं क्लास की छात्रा से सरकारी स्कूल टीचर ने किया रेप, हैवानियत के बाद सड़क पर पटकर फरार
बाड़मेर। सरकारी स्कूल के शिक्षक ने 9वीं क्लास की छात्रा के साथ दुष्कर्म की वारदात को अंजाम दिया...
UP Political News: Dhananjay Singh और Akhilesh Yadav के बीच बातचीत का वीडियो वायरल | Aaj Tak News
UP Political News: Dhananjay Singh और Akhilesh Yadav के बीच बातचीत का वीडियो वायरल | Aaj Tak News
ડીસાના રામવાસના વેપારીનું હાર્ટએટેકથી મોત
ડીસા તાલુકાના રામવાસ ગામના વેપારીનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. ડીસા તાલુકાના રામવાસ ગામના...
ડીસામાં ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરાયો | #deesa
ડીસામાં ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરાયો | #deesa
બનાસકાંઠા ના દીઓદર તાલુકાના ના ગોઠડા ગામે સી આર પાટીલ ની જંગી સભા યોજાઈ
બનાસકાંઠા માં નવ વિધાનસભા ની સીટ માટે બનાસકાંઠા ના 14 દીઓદર ઉમેદવાર કેસાજી ચૌહાણ ઉમેદવાર તરીકે...