જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે શનિવારે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંક્ષિપ્ત સમારોહમાં જસ્ટિસ લલિતને શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી. જસ્ટિસ લલિત પહેલાં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ એનવી રમના પણ આ પ્રસંગે હાજર હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોટા દડવા ગામે બાળકના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાય
મોટા દડવા ગામે બાળકના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાય
इलेक्ट्रिक रेजर-स्टाइल वाले कैमरा मॉड्यूल के साथ आ रहा iPhone 16 Pro? सामने आ रहा बड़ा अपडेट
एपल के अपकमिंग आईफोन सीरीज iPhone 16 Series को लेकर यूजर्स बेसब्री से इंतजार कर रहे हैं। इसी के...
MCN NEWS| २ ठिकाणी जबरी चोरी करत चोरट्यांनी वृध्द दांप्मत्यास केली बेदम मारहाण
MCN NEWS| २ ठिकाणी जबरी चोरी करत चोरट्यांनी वृध्द दांप्मत्यास केली बेदम मारहाण
68 वीं राज्य स्तरीय बालिका खो-खो प्रतियोगिता के चौथे दिन हुए 34 लीग मैच
बूंदी। 68 वीं राज्य स्तरीय बालिका खो- खो प्रतियोगिता के चतुर्थ दिवस दोनों वर्गों के दोपहर पूर्व...
પાટણ: હારીજમાં ખેડૂત સાથે ઉઘાડી લૂંટ
પાટણ: હારીજમાં ખેડૂત સાથે ઉઘાડી લૂંટ