તો બીજી તરફ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જેને તમામ ભાજપના નેતાઓ કાર્યકરો PM મોદીના આગમનની તૈયારીમાં જોતરાઇ ચૂક્યા છે સ્વાભાવિક છે ગુજરાતમાં જયારે ચૂંટણી હોય છે ત્યારે વડાપ્રધાન મોદીની હાજરી ખૂબ જ સૂચક માનવામાં આવે છે જયારે અમદાવાદમાં ખેલમહાકુંભ કાર્યક્રમની વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવ્યુ હતુ તે પહેલા અમદાવાદમાં એક ભવ્ય રોડ શો યોજ્યો હતો અને ભાજપના નેતાઓ ,મંત્રીઓ , હોદ્દેદારો સહિત કાર્યકરોને ચૂંટણીની તૈયારીમાં લાગી જવા હાકલ કરી હતી આ વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના લંક્ષ્યાક 150 પ્લસ બેઠકોના જીતવા બળ આપવા આગામી દિવસોમાં પી એમ મોદીના પ્રવાસો ગુજરાત તરફ વધશે તેવા રાજ્કીય પંડિતો પણ માની રહ્યા છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
તો બીજી તરફ ગુજરાત છેલ્લા 27 વર્ષથી સત્તાથી વિમુખ રહેલી કોંગ્રેસની આ વખતે સ્થિતિ કપરા ચઢાણ સમાન બની છે. કોંગ્રેસ દિવસને દિવસે ભંગાણ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે દર 15 દિવસ એકાએક નેતાઓ પાર્ટી કામગીરીથી નારાજગી વ્યકત કરી રાજીનામું આપી રહ્યા છે. ચૂટણી નજીક આવતા કોંગ્રેસ પણ સક્રિય બની છે આગામી 5 સપ્ટેમ્બર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે..
જયાં તેઓ રિવરફન્ટ્ર કાર્યકર સંમેલનમાં ભાગ લેશે જયાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ કાર્યકરોને બુથ મેન્જમેન્ટ અંગે માર્ગદર્શન આપશે 182 વિધાનસભાની સીટોનું તાગ મેળવશે તેમજ કોંગ્રેસ દ્રારા 10 સપ્ટેમ્બરે બેરોજગારી,મોઘવારી મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન કરશે.