પેટલાદ તાલુકાના મહેળાવ ગામે સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે યુગપુરુષ નગર બનાવવામાં આવ્યું છે. વટાવ ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ મંગળવારના રોજ યુગપુરુષ નગરની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રદર્શન નિહાળ્યું હતું. આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ સાથે શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને તમામ પ્રદર્શન અંગે માહિતગાર કર્યા હતા. મહેળાવ ગામે રજત જયંતિ મહોત્સવને લઈને હાલ ઉજવણી ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NDA Vs INDIA: CM Mamata Banerjee ने Congress के खिलाफ खुल कर मोर्चा खोल दिया | Mallikarjun Kharge
NDA Vs INDIA: CM Mamata Banerjee ने Congress के खिलाफ खुल कर मोर्चा खोल दिया | Mallikarjun Kharge
Asus का नया ऑल-इन-वन डेस्कटॉप हुआ लॉन्च, फीचर्स शानदार लेकिन कीमत लाख रुपये के करीब
Asus ने अपने नए डेस्कटॉप को लॉन्च किया है। ये डेस्कटॉप कंपनी के ऑल-इन-वन डेस्कटॉप लाइन-अप का...
PORBANDAR પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી 16 11 2022
PORBANDAR પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી 16 11 2022
EV Fire Safety Tips: इन वजहों से इलेक्ट्रिक व्हीकल में लगती है आग, जानें कैसे करें बचाव
EV Fire Safety Tips इलेक्ट्रिक स्कूटर यूजर्स को समय दर समय यह चेक करते रहना होगा कि कहीं उनके...